મોરબી જીલ્લા રાજપૂત સમાજ દ્વારા નવરાત્રી મહોત્સવ અને વિજયાદશમીએ રેલી-શસ્ત્રપૂજનનું આયોજન રિક્ષા જવા દે આજે સામંત ભરવાડને જીવતો જવા દેવાનો થતો નથી: હળવદમાં ઉશ્કેરણીના ગુનામાં 3 આરોપીની ધરપકડ મોરબીમાં આરએસએસના સ્વયંસેવકોના ઘરે 133 દીકરીઓનું કરાયું કન્યાપૂજન મોરબીના વનાળીયા (શારદાનગર) ગામે શરદપૂનમે ભટ્ટ પરિવાર દ્વારા યજ્ઞનુ આયોજન મોરબી એસટી ડેપો ખાતે અંબાજી માતાજીનો તૃતીય પાટોત્સવ ઉજવાશે મોરબીમાં પ્રાચીન ગરબીની પરંપરા જાળવતી રાખતી શ્રી ધક્કાવાળી મેલડી ગરબી મોરબી જિલ્લા ઉચ્ચતર માધ્યમિક શિક્ષક સંઘના પ્રમુખ પદે ભગવાનભાઇ કુંભરવાડીયા-મહામંત્રી વિશાલભાઈ ગોધાણી મોરબી જિલ્લા એલસીબીની ટીમે જુદાજુદા ગુનામાં નાસતા ફરતા બે આરોપીને પકડ્યા
Breaking news
Morbi Today

વાંકાનેરના તીથવા પીએસસીમાં એસબીઆઇ દ્વારા મેડીકલ સાધન સામગ્રીની અર્પણ કરાઇ


SHARE









વાંકાનેરના તીથવા પીએસસીમાં એસબીઆઇ દ્વારા મેડીકલ સાધન સામગ્રીની અર્પણ કરાઇ

વાંકાનેરના તીથવા ગામે આવેલ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર (પીએસસી) ખાતે ડીલેવરી ટેબલ નંગ-૧, વોરર્મર મશીન નંગ-૧ તથા હોસ્પીટલ બેડ નંગ-૪ ની જરુરીયાત હતી તે સંદર્ભે એસ.બી.આઇ. ની સી.એસ.આર. એકિટવીટી અંતર્ગત તેમના એડમીન ઓફીસ રાજકોટ દ્રારા આ તમામ સાધનની તેના મફત પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર તીથવાને ભેટ સ્વરુપે આપવામાં આવેલ છે ત્યારે એસબીઆઇ સી.એસ.આર. એકિટવીટી  ઓફીસરનું  ડો. રિદ્ધિ મંગે ઇન્ચાર્જ  મેડિકલ ઓફિસર તથા આરબીએસકે ડો. રવીરાજ મકવાણા, ડો.મહેજબીન વકાલીયા દ્વારા અભિવાદન કરવામાં આવ્યું હતું અને એસબીઆઇના સીએસઆર હેડ ઓફીસર દ્રારા તમામ ડીલેવરીને લગત સાધન સામગ્રીનો બહોળો ઉપયોગ થાય તેવા સુચના આપેલ હતા અને અંતમાં સંજયભાઈ અજાણા સુપરવાઈઝર તથા સાહિલ પીલુડિયા એફએ દ્વારા આભાર વિધિ કરવામાં આવી હતી




Latest News