મોરબીના ટીંબડી નજીક બાઇક અને કન્ટેનર વચ્ચે અકસ્માતમાં એકનું આધેડનું મોત, બેને ઇજા ટંકારાના નેકનામ-પડધરી રોડ ઉપર પંચર પડેલા ટ્રકમાંથી દારૂની નાની-મોટી 14,352 બોટલ મળી, ટ્રક ચાલક સહિત બે સામે ગુનો નોંધાયો મોરબીમાં સાયન્સ કોલેજ પાછળ કારખાના પાસે ટ્રક ચાલકે હડફેટે લેતા યુવાનનું મોત મોરબી અને વાંકાનેર શહેરમાં અપમૃત્યુના જુદાજુદા ત્રણ બનાવમાં ત્રણ યુવાનના મોત હળવદમાં કૌટુંબિક બહેનનો પીછો કરતો હોવાની શંકા રાખીને યુવાન ઉપર છરી વડે જીવલેણ હુમલો ટંકારાના નસીતપર ગામે ધરતી સ્પિનિંગ મિલમાં પગારના બાકી રૂપિયા માંગતા યુવાનને માર પડ્યો ! વાંકાનેરની અમરસર ફાટક પાસે જામનગરની બે મહિલા 4 બોટલ દારૂ-107 બીયરના ટીન સાથે ઝડપાઇ મોરબીમાં જુદા જુદા ત્રણ વાહનમાંથી દારૂની 9924 બોટલો મળી: દારૂ અને વાહન સહિત 57.43 લાખના મુદ્દામાલ સાથે એક ઝડપાયો, પાંચની શોધખોળ
Breaking news
Morbi Today

મોરબી પાલિકામાં કાયમી ચીફ ઓફિસર મૂકવાની માંગ


SHARE











મોરબી પાલિકામાં કાયમી ચીફ ઓફિસર મૂકવાની માંગ

મોરબી જીલ્લામાં એ ગ્રેડની એક જ નગરપાલિકા આવેલ છે જેમાં આજની તારીખે કાયમી ચીફ ઓફિસર નથી જેથી મોરબી પાલિકામાં કાયમી ચીફ ઓફિસર તરીકે નિમણુક કરવામાં આવે તેવી માંગ સામાજિક કાર્યકર દ્વારા કરવામાં આવેલ છે

મોરબીમાં રહેતા સામાજિક કાર્યકર વિવેક મીરાણીએ હાલમાં કલેકટરને રજૂઆત કરેલ છે તેમાં જણાવ્યુ છે કે, હાલ મોરબી પ્રાંત અધિકારી સુશીલ પરમારને મોરબી એ ગ્રેડની નગરપાલિકાના ઇન્ચાર્જ ચીફ ઓફિસર તરીકે જવાબદારી સોપવામાં આવેલ છે જો તેઓને કાયમી ચીફ ઓફિસર તરીકે નિમણુક આપવામાં આવે તો મોરબી પાલિકાના પડતર કામો ઝડપથી થઈ શકે તેમ છે અને મોરબી પાલિકાને કાયમી ચીફ ઓફિસર મળવાથી લોકોના કામ પણ ઝડપથી થશે






Latest News