મોરબી જીલ્લા રાજપૂત સમાજ દ્વારા નવરાત્રી મહોત્સવ અને વિજયાદશમીએ રેલી-શસ્ત્રપૂજનનું આયોજન રિક્ષા જવા દે આજે સામંત ભરવાડને જીવતો જવા દેવાનો થતો નથી: હળવદમાં ઉશ્કેરણીના ગુનામાં 3 આરોપીની ધરપકડ મોરબીમાં આરએસએસના સ્વયંસેવકોના ઘરે 133 દીકરીઓનું કરાયું કન્યાપૂજન મોરબીના વનાળીયા (શારદાનગર) ગામે શરદપૂનમે ભટ્ટ પરિવાર દ્વારા યજ્ઞનુ આયોજન મોરબી એસટી ડેપો ખાતે અંબાજી માતાજીનો તૃતીય પાટોત્સવ ઉજવાશે મોરબીમાં પ્રાચીન ગરબીની પરંપરા જાળવતી રાખતી શ્રી ધક્કાવાળી મેલડી ગરબી મોરબી જિલ્લા ઉચ્ચતર માધ્યમિક શિક્ષક સંઘના પ્રમુખ પદે ભગવાનભાઇ કુંભરવાડીયા-મહામંત્રી વિશાલભાઈ ગોધાણી મોરબી જિલ્લા એલસીબીની ટીમે જુદાજુદા ગુનામાં નાસતા ફરતા બે આરોપીને પકડ્યા
Breaking news
Morbi Today

મોરબી જિલ્લાના શિવ મંદિરોમાં શિવરાત્રીએ શિવ દર્શન માટે ભક્તો ઉમટ્યા


SHARE









મોરબી જિલ્લાના શિવ મંદિરોમાં શિવરાત્રીએ શિવ દર્શન માટે ભક્તો ઉમટ્યા

મોરબી જીલ્લામાં આવેલા શિવા મંદિરોમાં આજે શિવ ભક્તો દ્વારા શિવજીનું પૂજન અર્ચન કરવામાં આવે છે અને શિવરાત્રી દિવસે બમબમ ભોલેના નાદ સાથે શિવ મંદિરોમાં ભક્તોએ શિવજીની ચાર પહોરની આરતી અને પૂજન કરીને ધન્યતા અનુભવશે

આજે મોરબીના સામાકાંઠે વિસ્તારમાં એલ.ઇ. કોલેજ રોડ ઉપર આવેલ અગ્નેશ્વર મહાદેવ, વાંકાનેરની રતન ટેકરી ઉપર બિરાજતા જડેશ્વર મહાદેવ, રફાળેશ્વર મહાદેવ, શોભેશ્વર મહાદેવ, કુબેરનાથ મહાદેવ, ભીમનાથ મહાદેવ, નીલકંઠ મહાદેવ, બિલેશ્વર મહાદેવ સહિતના જુદાજુદા મંદિરોમાં વહેલી સવારથી જ શિવજીનું પૂજા-અર્ચના કરી રહ્યા છે તેમજ ભક્તો દ્વારા આજે ચાર પહોરની આરતી અને પૂજન કરવા માટેની વ્યવસ્થા સ્થાનિક વ્યવસ્થાપકો દ્વારા કરવામાં આવેલ છે આજે શિવરાત્રી નિમિત્તે શિવમંદિરોમાં શિવ ભક્તો દ્વારા શિવજીનું પૂજન અર્ચન કરવામાં આવી રહી રહ્યું છે અને શિવ ભક્તો શિવજીનું પૂજન અર્ચન કરીને ધન્યતા અનુભવી રહ્યા છે સાથે જુદાજુદા મંદિરોમાં ભંગ અને ફરાળ સહિતના પ્રસાદની વ્યવસ્થા પણ કરવામાં આવેલ છે આજે શિવજીના દર્શન અને પૂજનનું વિષેશ મહત્વ હોય ભક્તો મહાદેવજીનું પૂજન કરીને આશીર્વાદ મેળવી રહ્યા છે 




Latest News