તું કોઈ કામ કરતી નથી કહીને વાંકાનેરના નવા વઘાસિયા ગામે મહિલાએ પતિએ પાઇપથી માર માર્યો મોરબીમાં બંધ પડેલા કારખાનામાંથી ગેસના બટલમાં રીફિલિંગનું કૌભાંડ પકડાયું: 2.46 લાખનો મુદામાલ કબ્જે મોરબીના ભરતનગર પાસે પંચર પડેલી કારમાં હવા ભરતા બે યુવાનોને બલેનો ગાડીના ચાલકે હડફેટે લેતા અકસ્માત મોરબીના રફાળેશ્વર ગામે ઘરમાં 1.345 કિલોગ્રામ ગાંજાના જથ્થા સાથે એક શખ્સની ધરપકડ: માલ આપનારની શોધખોળ મોરબી જીલ્લા રાજપૂત સમાજ દ્વારા નવરાત્રી મહોત્સવ અને વિજયાદશમીએ રેલી-શસ્ત્રપૂજનનું આયોજન રિક્ષા જવા દે આજે સામંત ભરવાડને જીવતો જવા દેવાનો થતો નથી: હળવદમાં ઉશ્કેરણીના ગુનામાં 3 આરોપીની ધરપકડ મોરબીમાં આરએસએસના સ્વયંસેવકોના ઘરે 133 દીકરીઓનું કરાયું કન્યાપૂજન મોરબીના વનાળીયા (શારદાનગર) ગામે શરદપૂનમે ભટ્ટ પરિવાર દ્વારા યજ્ઞનુ આયોજન
Breaking news
Morbi Today

મોરબીમાં મુસ્કાન વેલ્ફેર સોસાયટી દ્વારા મહિલાદિન નિમિતે વધુ એક ઉમદા પ્રવૃત્તિ


SHARE









મોરબીમાં મુસ્કાન વેલ્ફેર સોસાયટી દ્વારા મહિલાદિન નિમિતે વધુ એક ઉમદા પ્રવૃત્તિ

આઠમી માર્ચ એટલે કે મહિલા દિન..સમગ્ર વિશ્વમાં દરેક નારીને સન્માન મળે તેના માટે ઉજવાય છે મહિલા દિવસ.ભારતીય સંસ્કૃતિમાં પણ નારીના સન્માનમને ખૂબ જ મહત્વ આપ્યું છે.આ અનુસંધાને મોરબીની મુસ્કાન વેલ્ફેર સોસાયટી દ્વારા એમ.પી.શેઠ ગર્લ્સ હાઇસ્કુલમાં સેનેટરી નેપકીન બર્નિંગ ડિસ્પોઝલ મશીન તેમજ ૬૦ પેકેટ સેનેટરી પેડ અને ૧૪૦ સેનિટરી નેપકિન્સ, સેનિટરી નેપકીન વેડિંગ મશીન જે અગાઉ મુસ્કાન વેલ્ફેર સોસાયટી દ્વારા આપવામાં આવી હતી એના માટે આપી એક ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે.આ સેનેટરી નેપકીન બર્નિંગ (ડિસ્પોસલ) મશીન આપી વાતાવરણમાં ફેલાતા પ્રદૂષણને અટકાવવાનો પણ પ્રયાસ કરવામાં આવ્યો હતો.આ પ્રોજેક્ટમાં મુસ્કાન વેલફેર સોસાયટીના સભ્યોએ બહોળી સંખ્યામાં હાજરી આપીને પ્રોજેક્ટને સફળ બનાવ્યો હતો




Latest News