મોરબીના મચ્છુનગર-લાયન્સનગરમાં જુગારની 2 રેડમાં 11 શખ્સો 1.18 લાખની રોકડ સાથે ઝડપાયા મોરબીના ખરેડા ગામે ખેડૂતના ખેતરમાં ટ્રેકટર ફેરવીને નુકશાન કરીને માર માર્યો ! મોરબીના અણિયારી નજીક રેસ કરતાં શખ્સે રાહદારી વૃદ્ધાને હડફેટે લેતા મોત: મોરબીમાં બાઇક સ્લીપ થતાં ઇજા પામેલા યુવાનનું મોત મોરબીમાં રાષ્ટ્રીય અવકાશ દિવસ નિમિત્તે ભવ્ય સ્પેસ ક્વિઝ યોજાઇ મોરબીમાં પરશુરામ યુવા ગૃપ દ્વારા 1001 જનોઈનું વિતરણ કરાયું ટંકારાના છત્તર નજીક ગોડાઉનમાંથી ઝડપાયેલ 33,540 બોટલ દારૂના ગુનામાં વધુ એક આરોપી પકડાયો મોરબી શહેર-તાલુકામાં ઘરફોડ- વાહન ચોરીમાં સંડોવાયેલ શખ્સ પકડાયો  SGFI સ્પર્ધામાં મોરબીના ગોરખીજડિયા ગામની શાળાના વિદ્યાર્થીઓનો દબદબો
Breaking news
Morbi Today

હળવદમાં 19 લોકોને 3.80 લાખના મોબાઈલ શોધીને પોલીસે પરત આપ્યા


SHARE





હળવદમાં 19 લોકોને 3.80 લાખના મોબાઈલ શોધીને પોલીસે પરત આપ્યા

તેરા તુજકો અર્પણ કાર્યક્રમ અંતર્ગત સમગ્ર ગુજરાતની અંદર લોકોના ખોવાયેલા કે ચોરાયેલા મોબાઈલ પણ હોય તો તેને કેર પોર્ટનો ઉપયોગ કરીને તેના ઉપર સતત મોનિટરિંગ કરવામાં આવે છે અને ત્યારબાદ મોબાઈલ ફોનને શોધી કાઢવામાં આવતા હોય છે તેવી રીતે હળવદ તાલુકા વિસ્તારમાંથી જુદા જુદા 19 જેટલા અરજદારોના મોબાઈલ ફોન ખોવાયા કે ચોરાયા હોય તેના માટેની અરજી લેવામાં આવી હતી અને ત્યારબાદ તેને કેર પોર્ટલનો ઉપયોગ કરીને તેના ઉપર હળવદના પોલીસ કર્મચારી યુવરાજસિંહ નિરુભા જાડેજા દ્વારા કેર પોર્ટલ ઉપર મોનિટરિંગ કરવામાં આવ્યું હતું અને લોકોના 3,80,961 ની કિંમતના 19 મોબાઈલ ફોન શોધી કાઢવામાં આવ્યા હતા અને આ મોબાઈલ ફોન વાંકાનેરના ડીવાયએસપી સમીર સારડાના હસ્તે મૂળ માલિકોને પરત આપવામાં આવ્યા હતા આ કામગીરી હળવદના પીઆઇ આર.ટી.વ્યાસની સુચના મુજબ સ્ટાફ દ્વારા કરવામાં આવી હતી




Latest News