મોરબીમાં ઇન્ડિયન લાયોનેસ ક્લબ દ્વારા વેલકમ નવરાત્રી યોજાઇ મોરબીમાં 16 શ્રાદ્ધ નિમિત્તે અનસ્ટોપેબલ વોરીયર્સ ગ્રુપ દ્વારા વિવિધ સેવાકીય પ્રવૃત્તિઓ મોરબીમાં આઈટીઆઈ પાસે અકસ્માતોને નિવારવા માટે વિદ્યાર્થીઓએ કર્યો ચક્કાજામ: હવે કરશે કલેકટરને રજૂઆત વાંકાનેર સિટી અને તાલુકામાં દારૂના ગુનામાં નાસતા ફરતા બે આરોપીને ઝડપી લીધા હળવદના ચંદ્રગઢ ગામે વાડીએ રહેલા યુવાનની અજાણ્યા શખ્સ દ્વારા માથામાં બોથડ પદાર્થના ઘા મારીને હત્યા મોરબી જિલ્લાના જુદાજુદા વિસ્તારમાં અકસ્માતના 5 બનાવમાં 7 વ્યક્તિને ઇજા થતાં સારવારમાં મોરબી નજીક બાલ્કનીમાંથી નીચે પડી જતાં ઇજા પામેલ બે વર્ષનો બાળક સારવારમાં તું કોઈ કામ કરતી નથી કહીને વાંકાનેરના નવા વઘાસિયા ગામે મહિલાએ પતિએ પાઇપથી માર માર્યો
Breaking news
Morbi Today

મોરબી જિલ્લા કોંગ્રેસ કાર્યાલય ખાતે શક્તિ સુપર શી (she) ની મીટીંગ યોજાઈ: નવા હોદેદારોની વરણી


SHARE









મોરબી જિલ્લા કોંગ્રેસ કાર્યાલય ખાતે શક્તિ સુપર શી (she) ની મીટીંગ યોજાઈ: નવા હોદેદારોની વરણી

ગુજરાત પ્રદેશ યુવા કોંગ્રેસના પ્રમુખ હરપાલસિંહ ચુડાસમાની સૂચનાથી ગુજરાત પ્રદેશ યુથ કોંગ્રેસ શક્તિ સુપર શી ના ચેરપર્શન વૈશાલીબેન શિંદે ના માર્ગદર્શન હેઠળ મોરબી જિલ્લાના પ્રભારી પૂજાબેન નકુમ સાથે પરામર્શ કરી મોરબી જિલ્લાના પ્રમુખ તરીકે જયશ્રીબેન ગમારા અને મોરબી શહેર પ્રમુખ કલ્પનાબેન પરમારની આગેવાનીમાં મોરબી જિલ્લા કોંગ્રેસ કાર્યાલય ખાતે મિટિંગ મળી હતી અને તેમાં વિવિધ વિસ્તારમાંથી બહેનો હાજર રહ્યા હતા અને તેમને અલગ અલગ જવાબદારી સોપવામાં આવી હતી આ મિટિંગમાં મોરબી જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખ કિશોરભાઈ ચિખલીયા, એનએસયુઆઈના મહામંત્રી કુલદીપસિંહ જાડેજા,  દેવેન્દ્રસિંહ જાડેજા પ્રવકતા ગુજરાત કોંગ્રેસ વિશેષ હાજર રહ્યા હતા અને કલ્પનાબેન પરમાર અને જયશ્રીબેન ગમારાની આગેવાની વિવિધ જવાબદારી સોપવામાં આવેલ છે જેમાં મોરબી શહેર ઉપપ્રમુખ તરીકે ખરા કોકિલાબેન , ગોસાઈ હેમલતાબેન, સારેસા જિગિસાબેન, ભલાણી મંજુલાબેન તેમજ મોરબી શહેર મહામંત્રી તરીકે ચૌહાણ દયાબેન, શુક્લ ભાવનાબેન, મૌડ જીનતબેન, મંત્રી તરીકે સોલંકી બધુબેન, ચૌહાણ રેખાબેન, શુક્લ પુષ્પાબેન, પંડ્યા ઉષાબેન, જીગલ કંચનબેનને જવાબદારી સોપવામાં આવેલ છે




Latest News