મોરબીમાં ફાયનાન્સ પેઢીએ ગ્રાહક પાસે લોન કલોઝરના રૂપિયા માંગતા કરવામાં આવેલ કેસમાં મહત્વપૂર્ણ ચુકાદો મોરબી મહાપાલિકાના મહારાણી શ્રી નંદકુંવરબા આશ્રય ગૃહ ખાતે નવરાત્રીની આસ્થાભેર ઉજવણી મોરબીની માધાપરવાડી કન્યા શાળામાં રાષ્ટ્રીય બાળ સુરક્ષા કાર્યક્રમ RBSK અંતર્ગત બાળાઓનું HBA ચેક કરાયું ટંકારાના વિરપર ગામે ગૌ માતાના લાભાર્થે યોજાનાર નાટક હાલા મૌકૂફ ખેલ મહાકુંભ: મોરબીમાં બેડમિન્ટન, વોલીબોલ અને જુડોની સ્પર્ધાઓમાં રમતવીરોએ દર્શાવ્યું ઉત્કૃષ્ટ કૌશલ્ય મોરબી: ડૉ. આંબેડકર સફાઇ કામદાર આવાસ યોજના હેઠળ જિલ્લાના સફાઇ કામદારો તથા આશ્રિતોને મળશે 1.70 લાખની સહાય મોરબીના કલેકટરે જમીન રેવન્યુ શાખાની મુલાકાત લઈ કામગીરીનું નિરીક્ષણ કરાયું મોરબીમાં ઇન્ડિયન લાયોનેસ ક્લબ દ્વારા વેલકમ નવરાત્રી યોજાઇ
Breaking news
Morbi Today

મોરબીમાં જાહેરમાં કચરો ફેંકનારા વેપારીઓને પાલિકાએ દંડ કર્યો: લારી, ગલ્લા અને પાથરણા વાળાનું શું ?


SHARE









મોરબીમાં જાહેરમાં કચરો ફેંકનારા વેપારીઓને પાલિકાએ દંડ કર્યો: લારી, ગલ્લા અને પાથરણા વાળાનું શું ?

મોરબીમાં સફાઈ કરવામાં આવે ત્યાર બાદ વેપારીઓ સહિતનાઑ જાહેરમાં કચરો ફેંકે છે જેથી કરીને દુકાનદારોને પાલિકાએ જાહેર નોટિસ આપેલ હતી કે, દુકાનદાર જાહેરમાં કચરો ફેંકસે તો તેને દંડ કરવામાં આવશે તેવામાં પાલિકાના સેનિટેશન વિભાગના ક્રષ્ણસિંહ જાડેજા અને તેની પાંચ ટીમે જુદાજુદા વિસ્તારમાં ચેકિંગ કર્યું હતું ત્યારે જુદાજુદા વેપારીઓ પાસેથી કુલ મળીને ૪૩૦૦ રૂપિયાનો દંડ લેવામાં આવેલ છે અને આગામી સમયમાં પણ આ ઝુંબેશને ચાલુ જ રાખવામા આવશે જો કે, દુકાનોની બહારના ભાગમાં કરવામાં આવેલ પથારા કરવામાં આવે છે તે કેમ પાલિકાના સ્ટાફને દેખાતા નથી તે સૌથી મોટો સવાલ છે અને તેનાથી પણ વધુ મોટો સાવલએ છે કે, લારી, ગલ્લા અને પાથરણા વાળા જે કચરા ફેંકીને જાય છે તેની પાસેથી કેમ કોઈ દંડ લેવામાં આવતો નથી ? અને તેની સામે કેમ પાલિકા કેમ આંખ આડા કાન કરી રહી છે તે દિશામાં કેમ અધિકારી કામ કરી રહ્યા નથી




Latest News