બિગ અપસેટ: માળીયા (મી) નગરપાલિકાની 24 બેઠકો માટે ભાજપમાંથી કોઈએ સેન્સ ન આપી ! મોરબી જિલ્લામાં સ્થાનિક સ્વરાજ્યની કુલ 255 પૈકી 231 બેઠકો માટે ભાજપમાંથી 1007 આગેવાનો કરી ટિકિટની દાવેદારી અધધધ... મોરબી મહાપાલિકાની 52 બેઠક માટે પાલિકાના માજી સભ્યો, મહિલા સભ્યોના પતિ, સિરામિક એસો.ના પ્રમુખ સહિત 427 દાવેદાર મોરબી મહાપાલિકાની 52 બેઠકો માટે ભાજપના આગેવાનોમાં ભારે ઉત્સાહ: દરેક વોર્ડમાંથી એવરેજ 30 થી 40 આગેવાનોએ કરી ટિકિટની માંગણી મોરબી જિલ્લા કોંગ્રેસનાં પ્રમુખ કિશોરભાઇ ચિખલિયાના બેસણા સાથે રક્તદાન કેમ્પ યોજાયો મોરબી તાલુકાના એન.ડી.પી.એસ.ના ગુન્હામાં એસ.ઓ.જી.ની ટીમે આરોપીને દબોચ્યો મોરબીના જેતપર ગામે હનુમાનજી મંદિરનું પુનર્નિર્માણ કરાયું, સામાજિક સમરસતાનો ત્રિવિધ કાર્યક્રમ યોજાયો અપમૃત્યુના 4 બનાવ: હળવદ-માળીયા તાલુકામાં પાણીમાં ડૂબી જવાથી બે લોકોના મોત, અરણીટીંબા ગામે ઝેરી દવા પી ગયેલ બાળકનું સારવારમાં મોત: વાંકાનેરમાં ઉલ્ટી બાદ વૃદ્ધનું મોત
Breaking news
Morbi Today

મોરબીના પારસભાઈ સોનીની પોરબંદર લોકસભા બેઠકના સોશીયલ મીડીયાના પ્રભારી તરીકે નિમણૂક


SHARE











મોરબીના પારસભાઈ સોનીની પોરબંદર લોકસભા બેઠકના સોશીયલ મીડીયાના પ્રભારી તરીકે નિમણૂક

ભાજપ ગુજરાત પ્રદેશ સોશીયલ મીડીયા વિભાગના કારોબારી સદસ્ય તેમજ મોરબીના વતની પારસભાઈ સોનીની પોરબંદર લોકસભા સીટના સોશીયલ મીડીયાના પ્રભારી તરીકે નિમણૂંક કરવામાં આવી છે જેથી કરીને ટંકારા-પડધરી બેઠકના ધારાસભ્ય દુર્લભજીભાઇ દેથરીયાએ તેમનું સન્માન કર્યુ હતુ. અને સ્થાનિક કાર્યકર્તા સહિતનાઓએ તેમણે શુભકામનાઓ આપેલ છે






Latest News