માળીયા (મી)ની ઓનેસ્ટ ચેકપોસ્ટ પાસેથી ચોરખાનામાં 96 બોટલ દારૂ ભરેલ સેન્ટ્રો કાર સાથે એક ઝડપાયો, 2.16 લાખનો મુદ્દામાલ કબજે વાંકાનેરના ભલગામ નજીક હોટલ પાસેથી શંકાસ્પદ હાલતમાં 29,000 લીટર જ્વલંતશીલ પ્રવાહીનો જથ્થો ઝડપાયો, 48.33 લાખના મુદ્દામાલ સાથે પાંચ શખ્સ પકડાયા સરકાર દરમ્યાનગીરી કરીને મોરબીમાં એક જ ભાવે નેચરલ ગેસ આપે તો જ બંધ પડેલા સિરામિકના કારખાના ધમધમશે: પ્રમુખ મનોજભાઇ એરવાડીયા મોરબીના ન્યુ પેલેસમાં આગ લગતા ત્રણ રૂમમાં મૂકવામાં આવેલ એન્ટિક ફર્નિચર સહિતની વસ્તુઓ બળીને ખાખ મોરબીના રફાળેશ્વર નજીકથી ટ્રક પલટી મારી જતાં ઇજા પામેલા ડ્રાઈવરનું મોત: મોરબીમાં ઘર પાસેથી બાઈકની ચોરી માળીયા (મી)ના કાજરડા ગામે ઈંડા-મુરઘીની દુકાન ધરાવતા યુવાન ઉપર 4 શખ્સોએ કર્યો છરી-ધોકા વડે હુમલો મોરબી શહેર-તાલુકામાં બે રેડમાં દારૂની 58 બોટલ ઝડપાઇ ટંકારાના લજાઈ ગામે વાડીએ ઇલેક્ટ્રીકના થાંભલા ચડીને કામ કરતાં આધેડને શોર્ટ લાગતાં મોત નીપજયું
Breaking news
Morbi Today

મોરબી સિરામિક વોલ ટાઇલ્સ એસો. પ્રમુખ પદે હરેશ બોપલીયા બિનહરીફ


SHARE











મોરબી સિરામિક વોલ ટાઇલ્સ એસો. પ્રમુખ પદે હરેશ બોપલીયા બિનહરીફ

મોરબી સિરામિક વોલ ટાઇલ્સ એસોસિએશનના પ્રમુખની મુદત પૂરી થતાં તેને રાજીનામું આપી દીધું હતુ અને ત્યાર બાદ તમામ સભ્યો દ્વારા ફરીથી હરેશભાઇ બોપલીયાને બિનહરીફ પ્રમુખ બનાવવામાં આવેલ છે

મોરબી સિરામિક મેન્યુફેક્ચરર એસોસિએશનના વોલ ટાઇલ્સ વિભાગમાં પ્રમુખ પદે હરેશભાઇ બોપલીયા હતા જેમનો કાર્યકાળ પુરો થતા તેઓએ પોતાના પદ ઉપરથી રાજીનામુ આપ્યુ હતુ. ત્યાર બાદ એસો.ની કમિટીએ પ્રમુદપદની વરણી માટે પ્રક્રિયા હાથ ધરી હતી અને અન્ય કોઈએ દાવેદારી કરી ન હતી તેમજ હરેશભાઇ બોપલીયાની કામગીરી તેઓના કાર્યકાળમાં સારી રહી હતી જેથી કરીને સમિતિ દ્વારા સર્વસંમતિથી હરેશભાઇ બોપલિયાને બીજી ટર્મ માટે બીનહરીફ પ્રમુખ બનાવ્યા છે






Latest News