બિગ અપસેટ: માળીયા (મી) નગરપાલિકાની 24 બેઠકો માટે ભાજપમાંથી કોઈએ સેન્સ ન આપી ! મોરબી જિલ્લામાં સ્થાનિક સ્વરાજ્યની કુલ 255 પૈકી 231 બેઠકો માટે ભાજપમાંથી 1007 આગેવાનો કરી ટિકિટની દાવેદારી અધધધ... મોરબી મહાપાલિકાની 52 બેઠક માટે પાલિકાના માજી સભ્યો, મહિલા સભ્યોના પતિ, સિરામિક એસો.ના પ્રમુખ સહિત 427 દાવેદાર મોરબી મહાપાલિકાની 52 બેઠકો માટે ભાજપના આગેવાનોમાં ભારે ઉત્સાહ: દરેક વોર્ડમાંથી એવરેજ 30 થી 40 આગેવાનોએ કરી ટિકિટની માંગણી મોરબી જિલ્લા કોંગ્રેસનાં પ્રમુખ કિશોરભાઇ ચિખલિયાના બેસણા સાથે રક્તદાન કેમ્પ યોજાયો મોરબી તાલુકાના એન.ડી.પી.એસ.ના ગુન્હામાં એસ.ઓ.જી.ની ટીમે આરોપીને દબોચ્યો મોરબીના જેતપર ગામે હનુમાનજી મંદિરનું પુનર્નિર્માણ કરાયું, સામાજિક સમરસતાનો ત્રિવિધ કાર્યક્રમ યોજાયો અપમૃત્યુના 4 બનાવ: હળવદ-માળીયા તાલુકામાં પાણીમાં ડૂબી જવાથી બે લોકોના મોત, અરણીટીંબા ગામે ઝેરી દવા પી ગયેલ બાળકનું સારવારમાં મોત: વાંકાનેરમાં ઉલ્ટી બાદ વૃદ્ધનું મોત
Breaking news
Morbi Today

મોરબી સિવિલે મહારાણી નંદકુવાર બા હોસ્પિટલનું બોર્ડ મૂકવા જિલ્લા કરની સેનાની રજૂઆત


SHARE











મોરબી સિવિલે મહારાણી નંદકુવાર બા હોસ્પિટલનું બોર્ડ મૂકવા જિલ્લા કરની સેનાની રજૂઆત

મોરબી જિલ્લા કરની સેના ટીમ દ્વારા મોરબી સિવિલ હોસ્પિટલની મુલાકાત લેવામાં આવી હતી ત્યારે કરની સેના ટીમના હોદેદારો હાજર રહ્યા હતા અને મોરબી સિવિલ હોસ્પીટલમાં સગર્ભા બહેનોને ફ્રૂડ પેકેજનું વિતરણ કરવામાં આવ્યું હતું તેમજ હોસ્પિટલ ગેટ પાસે આવેલ મહારાણી નંદકુવાર બા હોસ્પિટલનું બોર્ડ જે અગાઉ હતું તે બોર્ડ હોસ્પિટલની દીવાલ બનતા ઢંકાઈ ગયું છે જેથી કરીને નવું બોર્ડ બનાવીને મોરબી સ્ટેટનું બોર્ડ હોસ્પિટલના ગેઇટ ઉપર લગાવવા માટે સિવિલ હોસ્પિટલ સુપ્રીટેન્ડેડ ડો. પ્રદીપ દુધરેજીયાને કરની સેના દ્વારા રજુઆત કરવામાં આવી હતી આ તકે કરની સેનામાંથી મોરબી જિલ્લા પ્રમુખ જયદેવસિંહ જાડેજા, તાલુકા પ્રમુખ રવિરાજસિંહ જાડેજા, જિલ્લા ઉપપ્રમુખ દિગુભા જાડેજા, જિલ્લા ઉપપ્રમુખ દિગપાલસિંહ રાણા, શહેર મંત્રી કનકસિંહ ઝાલા મીડિયા ઇન્ચાર્જ મહિદીપસિંહ જાડેજા સહિતના હાજર રહ્યા હતા






Latest News