બિગ અપસેટ: માળીયા (મી) નગરપાલિકાની 24 બેઠકો માટે ભાજપમાંથી કોઈએ સેન્સ ન આપી ! મોરબી જિલ્લામાં સ્થાનિક સ્વરાજ્યની કુલ 255 પૈકી 231 બેઠકો માટે ભાજપમાંથી 1007 આગેવાનો કરી ટિકિટની દાવેદારી અધધધ... મોરબી મહાપાલિકાની 52 બેઠક માટે પાલિકાના માજી સભ્યો, મહિલા સભ્યોના પતિ, સિરામિક એસો.ના પ્રમુખ સહિત 427 દાવેદાર મોરબી મહાપાલિકાની 52 બેઠકો માટે ભાજપના આગેવાનોમાં ભારે ઉત્સાહ: દરેક વોર્ડમાંથી એવરેજ 30 થી 40 આગેવાનોએ કરી ટિકિટની માંગણી મોરબી જિલ્લા કોંગ્રેસનાં પ્રમુખ કિશોરભાઇ ચિખલિયાના બેસણા સાથે રક્તદાન કેમ્પ યોજાયો મોરબી તાલુકાના એન.ડી.પી.એસ.ના ગુન્હામાં એસ.ઓ.જી.ની ટીમે આરોપીને દબોચ્યો મોરબીના જેતપર ગામે હનુમાનજી મંદિરનું પુનર્નિર્માણ કરાયું, સામાજિક સમરસતાનો ત્રિવિધ કાર્યક્રમ યોજાયો અપમૃત્યુના 4 બનાવ: હળવદ-માળીયા તાલુકામાં પાણીમાં ડૂબી જવાથી બે લોકોના મોત, અરણીટીંબા ગામે ઝેરી દવા પી ગયેલ બાળકનું સારવારમાં મોત: વાંકાનેરમાં ઉલ્ટી બાદ વૃદ્ધનું મોત
Breaking news
Morbi Today

મોરબીમાં આજે રાજભા ગઢવીની હાજરીમાં લોકડાયરાની જમાવટ


SHARE











મોરબીમાં આજે રાજભા ગઢવીની હાજરીમાં લોકડાયરાની જમાવટ

મોરબીના જારીયા પરિવાર દ્વારા આયોજિત ભાગવત સપ્તાહનું આયોજન કરેલ છે જેમા આજે તા 18 ને ગુરુવારના રોજ રાત્રે જાણીતા કલાકાર રાજભા ગઢવી લોકડાયરો રાખવામાં આવેલ છે

મોરબીમાં તા 17 થી 23 એપ્રિલ સુધી મોરબી નગરપાલિકાના પૂર્વ પ્રમુખ સામતભાઈ આલાભાઈ જારીયા પરિવાર દ્વારા શ્રીમદ ભાગવત સપ્તાહ કથાનું આયોજન કરેલ છે જેમા આજે રાત્રે લોકડાયરાનું આયોજન કરવામાં આવ્યું છે. અને મોરબીની સદભાવના હોસ્પિટલની બાજુમાં આવેલી બોયઝ હાઈસ્કૂલના ગ્રાઉન્ડ (શ્રીકૃષ્ણ ધામ) ખાતે આજે 18 ના રોજ રાત્રે લોકડાયરામાં સુપ્રસિદ્ધ કલાકાર રાજભા ગઢવી લોક સાહિત્યની રમઝટ બોલાવશે.






Latest News