મોરબીમાં ઔદિચ્ય બ્રાહ્મણ જ્ઞાતિ યુવા મંડળ દ્વારા સમૂહ ભોજનનું કરાયું આયોજન મોરબી જીલ્લામાં ચાલતા ખેડૂત આંદોલનના સમર્થનમાં હળવદ શહેર આમ આદમી પાર્ટીના પ્રમુખે પક્ષમાંથી રાજીનામું આપ્યું સૌરાષ્ટ્ર કચ્છ બ્રહ્મસમાજનું ૨૮ મુ મહાઅધિવેશન આગામી શનિ-રવિવારે રાજકોટમાં યોજાશે મોરબીમાં ખવાસ રજપૂત સમાજના તેજસ્વી છાત્રો અને સિધ્ધી મેળવનારા પ્રતિભાઓનો સન્માન સમરોહ યોજાયો: રાકેશભાઈ રાઠોડની નવા ટ્રસ્ટી તરીકે નિમણૂક મોરબી જીલ્લામાં નાર્કોટીક્સ શાખામાં PI સહિતના સ્ટાફની નિમણુક કરાઇ બીસ્માર રોડની પરાકાષ્ઠા : મોરબીના આમરણ નજીક ટ્રેલરનમાંથી કન્ટેઇનર પલ્ટી મારી ગયું..! મોરબી રેલ્વે સ્ટેશન રોડ પર મારામારી : મહિલા ઘાયલમોરબી રેલ્વે સ્ટેશન રોડ પર મારામારી : મહિલા ઘાયલ લાયન્સ ક્લબ ઓફ મોરબી નઝરબાગ દ્વારા સરકારી સ્કૂલના બાળકોને સ્કૂલબેગનું વિતરણ કરાયું
Breaking news
Morbi Today

મોરબી નવયુગ વિદ્યાલય દ્વારા ઈનામ-વિતરણ કાર્યક્રમ યોજાયો


SHARE





મોરબી નવયુગ વિદ્યાલય દ્વારા ઈનામ-વિતરણ કાર્યક્રમ યોજાયો

મોરબીમાં આવેલ નવયુગ વિદ્યાલયમાં તાજેતરમાં ઈનામ-વિતરણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં વર્ષ ૨૦૨૩-૨૪ ના વર્ષમાં વાર્ષિક પરીક્ષા, રમત-ગમત, વિજ્ઞાનમેળા, શિક્ષકદિન તેમજ અન્ય શૈક્ષણિક પ્રવૃત્તિમાં સિદ્ધિ મેળવેલ વિદ્યાર્થીઓને શિલ્ડ અને ગિફટ આપીને પ્રોત્સાહિત કરવામાં આવ્યાં હતા ત્યારે કુલ મળીને ૬૭૬ શિલ્ડ, ૭૨ ગિફ્ટ અને ૪૬૦ જેટલા મેડલો એનાયત કરવામાં આવ્યા હતા આ ઉપરાંત શાળાના શિક્ષકોને એમના ઉમદા પરિણામ બદલ સન્માનિત કરવામાં આવ્યા હતા. આ કાર્યક્રમમાં વિદ્યાર્થીઓ અને વાલીઓ બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યાં હતાં. આ કાર્યક્રમમાં નવયુગ ગ્રુપ ઓફ એજયુકેશનના સુપ્રિમો પી.ડી.કાંજીયા તથા રંજનબેન પી. કાંજીયા તેમજ મેનેજિંગ ટ્રસ્ટી બળદેવભાઈ સરસાવાડિયા ઉપસ્થિત રહ્યાં હતાં. આ સમગ્ર કાર્યક્રમને નવયુગ ગ્રુપ ઓફ એજયુકેશનના પ્રમુખ પી.ડી.કાંજીયાના માર્ગદર્શન હેઠળ નવયુગ વિદ્યાલયના સમગ્ર સ્ટાફે સફળ બનાવ્યો હતો.




Latest News