મોરબીથી મંગળવારે અંબાજીનો પદયાત્રા સંઘ રવાના થશે હળવદના માથક ગામે આકાશી વીજળી પડતા માતા અને 4 વર્ષના બાળકનું મોત અપમૃત્યુના ત્રણ બનાવ: મોરબી નજીક કારખાનાના ક્વાર્ટરમાં ગળાફાંસો ખાઈ યુવતીએ કર્યો આપઘાત, પતરા ઉપરથી પડતા અને કેનાલમાં ડૂબી જવાથી જુદી જુદી બે જગ્યાએ બે યુવાનના મોત મોરબીના બેલા નજીક કારખાના પાસેથી અજાણ્યા યુવાનનો મૃતદેહ મળ્યો: શોભેશ્વર સોસાયટીમાં રહેતા યુવાનનું બીમારી સબબ મોત મોરબીના કન્યા છાત્રાલય રોડ આવેલ વિજયનગરમાં જુગાર રમતા સાત શખ્સો પકડાયા, એક ફરાર હળવદમાં વેપારીની કારનો કાચ તોડીને રોકડા 1.10 લાખ ભરેલ પર્સની ચોરી: ગુનો નોંધાયો ટંકારાના વીરપર ગામે ઘરના ફળિયામાં કરેલ દિવાલના જુના ઝઘડાનો ખાર રાખીને પડોશીઓ વચ્ચે બઘડાટી: હવે સામસામી ફરિયાદ વાંકાનેરમાં બાઈક સાથે બાઈક અથડાતા સર્જાયેલ અકસ્માતમાં ઇજા પામેલ વૃદ્ધનું મોત
Breaking news
Morbi Today

મોરબીમાં અડધી રાતે ઘરેથી નીકળી ગયેલ સગીરાનું અભયમની ટીમે પરિવાર સાથે મિલન કરાવ્યુ


SHARE





મોરબીમાં અડધી રાતે ઘરેથી નીકળી ગયેલ સગીરાનું અભયમની ટીમે પરિવાર સાથે મિલન કરાવ્યુ

 વર્તમાન સમયમાં માતા પિતા સંતાનોને ઠપકો આપે તેઓ પણ સંતાનો ન કરવાના કામ કરે તેવું ઘણી વખત સામે આવે છે આવી જ રીતે માતાએ ઠપકો આપતા સગીરા ઘરેથી નીકળી ગયેલ હતી અને તેની જાણ મોરબી અભયમની ટીમને કરવામાં આવી હતી જેથી કરીને અભયમની ટીમે સગીરાનું તેના પરિવાર સાથે મિલન કરાવ્યુ હતું

મોરબી ૧૮૧ અભયમ ટીમના કાઉન્સેલર પટેલ સેજલ, કોન્સ્ટેબલ જયશ્રીબેન તેમજ પાયલોટ પ્રદીપભાઈ અડધી રાત્રે એક સજ્જન વ્યક્તિએ કોલ કર્યો હતો કે સગીરા ભૂલી પડી ગયેલ છે જેથી આ ટિમ તેની પાસે પહોચી હતી અને તે દીકરીને સંતાવના આપીને કાઉન્સિલિંગ કર્યું હતું અને આ દીકરીને ઘર કામ કરતા રકજક થયેલ અને તેની માતાએ ઠપકો આપેલ હતો જેથી કરીને માતાને જાણ ન થાય તે રીતે તે ઘરેથી નીકળી ગયેલ હતી અને બાદમાં સગીરાને આવી રીતે ઘરેથી ન નીકળવા માટે સમજવ્યું હતું અને તેના ઘરનું  સરનામું જાણીને તેના ઘરે લઈ ગયા હતા અને સગીરાના માતા-પિતાને સગીરા સોપી આપી હતી.




Latest News