મોરબીના વજેપર અને ત્રાજપરમાં દેશી દારૂનો ધંધો બન્યો ગૃહ ઉદ્યોગ !
વાંકાનેરના મહીકા ગામેથી પરિણીતા ગુમ
SHARE









વાંકાનેરના મહીકા ગામેથી પરિણીતા ગુમ
વાંકાનેરના મહિલા ગામે મેસરિયાધાર વિસ્તારમાં રહેતા મોનાભાઇ સીંધાભાઇ મુંધવા જાતે ભરવાડ (ઉ. ૫૦)એ તેની પત્ની કૌશાબેન મોનાભાઇ મુંધવા (ઉ. ૪૫) ગત તા.૯/૧૦ ના બપોરના ૧/૩૦ વાગ્યાના અરસામા મહીકા ગામથી કોઇને કશું કહ્યા વગર જતા રહેળ છે જેથી વાંકાનેર તાલુકા પોલીસે હાલમાં ગુમ સુધા નોંધ કરીને આગળની કાર્યવાહી કરી છે અને ગુમ થયેલ મહિલા ભરવાડી કપડા પહરેલ છે જમણી સાઇડે આંખ પાસે કાપો છે, જમણા હાથે નામ અને મોઢા પર દાઢીના ભાગે ત્રાજવુ ત્રોફાવેલ છે તેવું પોલીસ પાસેથી જાણવા મળેલ છે
એલ બોટલ દારૂ
માળીયા તાલુકાનાં વિદરકા ગામના પાટીયા પાસેથી પસાર થતા યુવાનને રોકીને પોલીસે ચેક કરતાં તેની પાસેથી વ્હીસ્કીની એક બોટલ મળી આવી હતી જેથી પોલીસે ૩૭૫ ના દારૂ સાથે કિશનભાઇ રાઘવજીભાઇ રાઠોડ જાતે કોળી (ઉ.૨૨) રહે. નાગડાવાસ વાળાની ધરપકડ કરી હતી
