મોરબીમાં મચ્છુ-3 ડેમનો 1 દરવાજો ખોલ્યો મોરબીના મકનસર ગામ પાસેથી શંકાસ્પદ બાઇક સાથે એક શખ્સ ઝડપાયો ટંકારાના નેકનામ ગામે પતિને અન્ય છોકરી સાથે આડા સબંધ રાખવાની ના કહેતી પરિણીતાએ દુ:ખત્રાસથી કંટાળીને કર્યો આપઘાત હળવદ તાલુકમાં તસ્કરોના ધામા: ખેડૂતોની જુદીજુદી 3 વાડીઓમાંથી કોપર વાયરની ચોરી હળવદના કડિયાણા ગામે છોટાહાથીના ચાલકે હડફેટે લેતા ઘરેથી મંદિરે જતાં વૃદ્ધાનું ઘટના સ્થળે જ મોત મોરબી સહિત 6 જિલ્લામાંથી હદપાર કરાયેલ શખ્સ મોરબીમાંથી મળી આવ્યો ! મોરબીમાં ઔદિચ્ય બ્રાહ્મણ જ્ઞાતિ યુવા મંડળ દ્વારા સમૂહ ભોજનનું કરાયું આયોજન મોરબી જીલ્લામાં ચાલતા ખેડૂત આંદોલનના સમર્થનમાં હળવદ શહેર આમ આદમી પાર્ટીના પ્રમુખે પક્ષમાંથી રાજીનામું આપ્યું
Breaking news
Morbi Today

મોરબીના ઉદ્યોગપતિએ ધરતીમાતાનું ઋણ અદા કરવા વૃક્ષારોપણ કરીને જન્મદિવસ ઉજવ્યો


SHARE





મોરબીના ઉદ્યોગપતિએ ધરતીમાતાનું ઋણ અદા કરવા વૃક્ષારોપણ કરીને જન્મદિવસ ઉજવ્યો

आओ एक नया निर्माण करे, पेड़ो से धरती का श्रृंगार करे ના ધ્યેય સૂત્ર સાથે કાર્ય કરતી મોરબીની ટીમ ગ્રીન આર્મીના પાયાના પથ્થર કિરીટભાઈ પરેચા કે જેઓ નખસીખ પ્રકૃતિપ્રેમી છે. કિરીટભાઈના મોટા ભાઈ ધીરજલાલ જેરામભાઈ પરેચાના 51 માં જન્મદિવસે પરેચા પરિવાર અને ટીમ ગ્રીન આર્મીએ સાથે મળીને 51 વૃક્ષનું ધરતીમાતાની ગોદમાં રોપણ કરીને સમાજમાં એક ઉત્તમ ઉદાહરણ પુરુ પાડેલ છે.દિવસેને દિવસે પૃથ્વી ઉપર તાપમાનનો પારો ઉપરને ઉપર ચડતો જાય છે.તેનાથી સમગ્ર સુષ્ટિનું રક્ષણ કરવા તથા પ્રકૃતિમાતાનું ઋણ ચુકવવાના હેતુસર ધીરજલાલ પરેચાએ જન્મદિવસ નિમિતે વૃક્ષારોપણ કરીને સમાજને નવો રાહ ચીંધ્યો હતો.




Latest News