મોરબી મહાપાલિકામાં રોજમદાર કર્મચારીની હાજરીમાં ગોલમાલ કરીને 20 લાખથી વધુનું કૌભાંડ કર્યું હોવાના સંકેત હળવદ નજીકથી કતલખાને લઈ જવાતા 35 પાડાને ગૌરક્ષકોએ બચાવ્યા, ફરિયાદ નોધાવવા તજવીજ ભાજપના પ્રદેશ અધ્યક્ષ જો ગેનીબેનની માફી નહીં માંગે તો ઉગ્ર આંદોલન થશે: ઠાકોર સમાજ-કોંગ્રેસ ​​​​​​​મોરબી પરશુરામ યુવા ગ્રૂપના પ્રમુખ સહિતની નવી ટીમ જાહેર કરાઇ મોરબીમાં રાગદ્વેષ-કિન્નાખોરી વાળું ભાજપનું રાજકારણ હોવાનો જિલ્લા કોંગ્રેસનાં માજી પ્રમુખનો પુરાવા સાથે આક્ષેપ એક શામ આયુર્વેદ કથા કે નામ: મોરબીમાં સોમવારે વૈદ્યરાજ મહેન્દ્રસિંહ સરવૈયાની આરોગ્ય કથાનું આયોજન લાયન્સ કલબ ઓફ મોરબી સીટી દ્વારા જુદીજુદી જગ્યાએ બાકડા-વૃક્ષોમાં પાંજરા મુકાયા મોરબી: પત્ની બે સંતાનો સાથે રિસામણે બેઠેલ હોય મનોમન લાગી આવતા યુવાને કર્યો આપઘાતનો પ્રયાસ
Breaking news
Morbi Today

વાંકાનેરના અમરસર પાસે ટ્રેન હડફેટે આવી જતા યુવાનનું મોત


SHARE













વાંકાનેરના અમરસર પાસે ટ્રેન હડફેટે આવી જતા યુવાનનું મોત

વાંકાનેરના અમરસર પાસેથી પસાર થતી ટ્રેન હડફેટે આવી જતા યુવાનનું મોત નિપજ્યું છે. જેથી કરીને મૃતક યુવાનના મૃતદેહને હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે અને આ બનાવની પોલીસને જાણ કરવામાં આવતા પોલીસ પણ ઘટનાસ્થળે પહોંચી છે અને આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે

બનાવની જાણવા મળતી વિગત પ્રમાણે વાંકાનેરના અમરસર ગામ પાસેથી પસાર થતી સૌરાષ્ટ્ર મેલ ટ્રેનની અડફેટે આવી જવાના કારણે યુવાનનું ઘટનાસ્થળે જ મોત નીપજયું હતું જેથી કરીને મૃતક યુવાનના મૃતદેહને પીએમ માટે સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો અને આ બનાવની પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે પણ રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરેલ છે વધુમાં પોલીસ સુત્રો પાસેથી જાણવા મળતી વિગતો મળી મૃતક યુવાનનું નામ જીતેન્દ્રભાઇ સોલંકી જાતે કોળી (ઉંમર ૩૩) રહે. આરોગ્યનગર વાંકાનેર વાળા હોવાનું સામે આવેલ છે જોકે, જીતેન્દ્રભાઈ ટ્રેનની અડફેટે આવી ગયા છે કે, પછી કારણોસર આપઘાત કરે છે તે દિશામાં હાલમાં પોલીસ દ્વારા તપાસ શરૂ કરવામાં આવી છે






Latest News