હળવદના સુંદરગઢ ગામેથી 500 લિટર દેશી દારૂ ભરેલ થાર-બોલેરો સહિત 15 લાખનો મુદામાલ કબ્જે: આરોપીઓની શોધખોળ મોરબીમાં વિહિપ માતૃશક્તિ દ્વારા બાલ સંસ્કાર અને સત્સંગ કેન્દ્રની શરૂઆત હળવદ ખાતે ૧૧ જુલાઈએ ઔદ્યોગિક ભરતી મેળો યોજાશે મોરબી: બાગાયત ખાતાની વિવિધ યોજનાઓ હેઠળ લાભ લેવા આઈ-ખેડૂત પોર્ટલ 19 મી સુધી ખુલ્લુ રહેશે ભાજપ-કોંગ્રેસમાં ભંગાણ: વાંકાનેર તાલુકામાં ભાજપ અને કોંગ્રેસના આગેવાનો આપમાં જોડાયા મોરબી: આંગણવાડી વર્કર-હેલ્પરોને બીએલઓની કામગીરી ન સોંપવાની માંગ મોરબીમાં લાલા જાગા મોચી સમાજના વિદ્યાર્થીઓનો સન્માન સમારોહ યોજાયો મોરબીમાં રાજપૂત સમાજની જુદીજુદી ત્રણ સંસ્થાએ કરી પી.ટી.જાડેજા સામે થયેલ પાસા હુકમ રદ કરવાની માંગ
Breaking news
Morbi Today

મોરબી જીલ્લામાં દેવી-દેવતાના ચિત્રોવાળા ફટાકડાના વેચાણને રોકવા આવેદન પત્ર પાઠવ્યું


SHARE

















મોરબી જીલ્લામાં દેવી-દેવતાના ચિત્રોવાળા ફટાકડાના વેચાણને રોકવા આવેદન પત્ર પાઠવ્યું

આગામી દિવસોમાં દિવાળીનો તહેવાર હોવાથી ફટાકડાનું ધૂમ કરવા માટે હાલમાં વેપારીઓ દ્વારા સ્ટોલ લગાવી દેવામાં આવેલ છે ત્યારે મોરબી જિલ્લામાં દેવી-દેવતાના ચિત્રોવાળા ફટાકડાના વેચાણને રોકવામાં આવે તેના માટે ‘એકતા એ જ લક્ષ્ય સંગઠન ગુજરાત’ અને ‘વિશ્વ હિન્દુ પરિષદ’ દ્વારા કલેક્ટર, એ ડિવિઝન, બી ડિવીઝન, તાલુકા પોલીસ સ્ટેશન અને નગરપાલિકા કચેરીમાં આવેદનપત્ર આપવામાં આવ્યું છે આ તકે એકતા એ જ લક્ષ્ય સંગઠન ગુજરાત પ્રદેશ અધ્યક્ષ ભગીરથસિંહ રાઠોડ, વિશ્વ હિન્દુ પરિષદ મોરબી શહેર પ્રમુખ કમલેશ બોરીચા, જિલ્લા પ્રમુખ મહેન્દ્રભાઈ સવસાણી, જિલ્લા ઉપપ્રમુખ પરેશભાઈ તન્ના, જિલ્લા મંત્રી કમલભાઈ દવે, મોરબી શહેર મંત્રી ભાવિકભાઈ, બજરંગ દળ મોરબી શહેર પ્રમુખ ઈશ્વરભાઈ કંજારીયા, વૈભવભાઈ પટેલ, ગૌરક્ષક ઉપપ્રમુખ હિતરાજ રાજસિંહ, વિજયભાઈ કુંભારવાડીયા સહિતના હોદેદારો અને કાર્યકર્તાઓ હાજર રહ્યા હતા.




Latest News