મોરબી જિલ્લા રાજપૂત કરણી સેના દ્વારા બઢતી પામેલા અધિકારીઓનું કરાયું સન્માન
મોરબીની ત્રાજપર ચોકડી પાસે કારમાં આગ લગતા રસ્તો બંધ
SHARE









મોરબીની ત્રાજપર ચોકડી પાસે કારમાં આગ લગતા રસ્તો બંધ
મોરબીના સામાકાંઠા ત્રાજપર ચોકડી નજીક સર્વિસ રોડ ઉપર આજે સવારે અચાનક કારમાં આગ લાગી હતી. આગ લાગવાને પગલે સર્વિસ રોડ ઉપર તેમજ ઓવરબ્રીજની ઉપર લોકો ટોળે વળ્યા હતા. પોલીસે બેરીકેડ મુકીને લોકોને ત્યાં જતા અટકાવ્યા હતા અને ફાયર વિભાગને જાણ કરતા મોરબી પાલીકાના ફાયપ વિભાગનો સ્ટાફ ઘટના સ્થળે દોડી આવ્યો હતો અને આગ પર કાબુ મેળવવા તજવીજ હાથ ધરી હતી.
