મોરબીના રફાળેશ્વર ગામે બોલાવીને યુવતીને ભગાડી ગયેલ ભત્રીજાના ફુવાને ત્રણ શખ્સોએ માર માર્યો
મોરબી જિલ્લા રાજપૂત કરણી સેના દ્વારા બઢતી પામેલા અધિકારીઓનું કરાયું સન્માન
SHARE









મોરબી જિલ્લા રાજપૂત કરણી સેના દ્વારા બઢતી પામેલા અધિકારીઓનું કરાયું સન્માન
મોરબી જિલ્લા રાજપૂત કરણી સેના દ્વારા મોરબી જિલ્લા પોલીસમાં એએસઆઈમાથી પીએસઆઈનું પ્રમોસન મળતા પરાક્રમસિંહ ઝાલા (હળવદ), રાજદીપસિંહ રાણા (હળવદ) તેમજ વનરાજસિંહ રાણા (મોરબી) અને ઇન્ડિયન આર્મીમાં ફરજ બજાવતા સહદેવસિંહ ઝાલા (રવાપર નદી)ને સુબેદારનું પ્રમોસન મળતા તેમના પિતા પ્રતાપસિંહ ઝાલાનું મોમેન્ટોથી સન્માન કરવામાં આવ્યું હતું આ તકે રાજપૂત કરણી સેના જીલ્લા પ્રમુખ દેવેન્દ્રસિંહ જાડેજા (સજનપર), મોરબી શહેર પ્રમુખ વિશ્વરાજસિંહ જાડેજા (નાના વાગુદડ), મોરબી જિલ્લા ઉપપ્રમુખ શક્તિસિંહ જાડેજા (પીલુડી), ભગીરથ સિંહ જાડેજા(જાખર), રવિરાજસિંહ ઝાલા (પીપળી) યોગીરાજસિંહ ઝાલા (કીડી), ઓમદેવસિંહ જાડેજા (ગુંગણ), બ્રિજરાજસિંહ ઝાલા (સોશ્યલ મીડિયા ઈંચાર્જ), રઘુભા પરમાર (બગથળા), કૃષ્ણરાજ સિંહ (ખીજદડ) સહિતના હાજર રહ્યા હતા
