વોર્ડ નં-3 માં કોંગ્રેસના સ્થાનિક ઉમેદવારોને પેનલ ટુ પેનલ મત આપીને વિજયી બનાવો: મોરબીની ઉમા ટાઉનશિપમાં કોંગ્રેસના આગેવાનોએ સભા ગજવી જામનગરથી કચ્છ જતા ભાનુશાળી પરિવારની રિક્ષાનો મોરબી નજીક અકસ્માત, મહિલાનું મોત બે બાળકો ઇજાગ્રસ્ત મોરબીના વોર્ડ નં.1 માં મતદારો માત્ર કમળનું નિશાન જોઈને બટન દબાવીને ચારેય ઉમેદવારો વિજયી બનાવે: રાજ્યમંત્રી કાંતિભાઈ અમૃતિયાનું આહ્વાન મોરબીમાં હાઇવેના કામમાં બાળ કીશોરને કામે રાખનાર કોન્ટ્રાક્ટર સામે ગુનો નોધાયો મોરબીના બોડકી ગામ પાસે યુવાનને બે શખ્સોએ ક્રિકેટ રમવાના બેટ વડે માર માર્યો મોરબી નજીક ડબલ સવારી બાઇકને ક્રેટા ગાડીના ચાલકે હડફેટે લેતા અકસ્માત: ઇજાગ્રસ્ત બે વ્યક્તિ સારવારમાં ટંકારાના ભૂતકોટડા ગામે વાડીની ઓરડીની બાજુમાંથી દારૂની 13 બોટલ સાથે એક પકડાયો મોરબીની તિરૂપતિ સોસાયટીમાં આધેડે જીવન ટુંકાવ્યુ, સરસ્વતી સોસાયટીમાં ઘરના બાથરૂમમાં મહિલાએ જીવન ટુંકાવ્યુ
Breaking news
Morbi Today

મોરબી વકીલ મંડળ દ્વારા જજ બદલી-પોસ્ટિંગ થતા વેલકમ-ફેરવેલ પાર્ટીનું આયોજન


SHARE













મોરબી વકીલ મંડળ દ્વારા જજ બદલી-પોસ્ટિંગ થતા વેલકમ-ફેરવેલ પાર્ટીનું આયોજન 

મો૨બી જિલ્લા વકીલ મંડળ દ્વા૨ા મોરબીના ડીસ્ટ્રીકટ એન્ડ સેસન્સ જજ દેવધરા તથા નવા નીમાયેલા ડીસ્ટ્રીકટ જજ મહીડા તથા એડીશ્નલ ડીસ્ટ્રીકટ જજ પંડયાની સ્પે.

કોર્ટમાં બદલી થતા તમામની વેલકમ તથા ફેરવેલ પાર્ટીનું પ્રમુખ દીલીપભાઈ અગેચાણીયાની આગેવાનીમાં આયોજન કરવામાં આવેલ.

આ પ્રસંગે ડીસ્ટ્રીકટ જજ દેવધરા તથા નવા નીમાયેલા ડીસ્ટ્રીકટ જજ મહીડા તથા તથા મોરબી બારના પ્રમુખ દીલીપભાઈ અગેચાણીયા દ્વારા પ્રસંગને અનુરૂપ પ્રવચન કરવામાં આવેલ.તેમજ મોરબી બારના પ્રમુખ દ્રારા મોમેન્ટો આપીને ડીસ્ટ્રીકટ જજને સન્માનીતિ કરવામાં આવેલ તેમજ નવા નિમાયેલા ડીસ્ટ્રીકટ જજ મહીડાનું મોરબી બારના સેક્રેટરી વીજયભાઈ શે૨શીયા દ્વારા સન્માન કરવામાં આવેલ તેમજ હાજર રહેલ મોરબીના એડી.ડીસ્ટ્રીકટ જજ પંડયાનુ સન્માન મો૨બી બારના ઉપપ્રમુખ ટી.બી.દોશી દ્રારા કરવામાં આવેલ. તેમજ હાજર રહેલ મો૨બીના ચીફ જયુડી.જજ રાવલનુ સન્માન મો૨બી બારના જોઈન્ટ સેક્રેટરી ઉદયસિહ જાડેજા દ્રારા કરવામાં આવેલ તેમજ હાજર રહેલ મોરબીના પ્રિન્સી.ફેમીલી જજ વાનાણી, ઈજનેર, ચંદનાની, ખાન, જાડેજા તથા લીગલ સર્વિસ ઓથોરીટીના જજ પારેખનુ સન્માન મોરબી બારના કારોબારી સભ્ય સાગર પટેલ, બ્રિજરાજર્સીહ ઝાલા, કરમશી પરમાર દ્વારા કરવામાં આવેલ.આ પ્રસંગે ઉપસ્થીત રહેલ સરકા૨ી વકીલ વિજયભાઈ જાની, સંજયભાઈ દવે વિગેરે હાજર રહ્યા હતા






Latest News