મોરબી શહેરમાં આવેલ જીલ્લા પંચાયત હસ્તકની પ્રથામિક શાળાઓ મહાપાલીકા હસ્તક લેવા ગ્રાહક સુરક્ષા મંડળના પ્રમુખની માંગ મોરબી જુના અમરાપર શાળામાં વિધાર્થીઓને સરગવાના વૃક્ષો આપી શાળા પ્રવેશ આપ્યો મોરબીના પીપળી ગામે બે કલાકમાં 155 વૃક્ષોનું રોપણ કરાયું મોરબીમાં પીજીવીસીએલ દ્વારા સલામતી સપ્તાહની ઉજવણી કરાશે માળિયા (મી)માં ધો. ૯ ના વિદ્યાર્થીઓના પ્રવેશ પ્રશ્ન બાબતે પાલિકા પ્રમુખની રજૂઆત મોરબીના મહેન્દ્રનગર ફ્લાયઓવર બ્રિજની કામગીરીની મુલાકાત લેતા કલેક્ટર સ્વપ્નિલ ખરે જો 48 કલાકમાં મોરબીના જેતપર ગામે ચાલતા ખેડૂત આંદોલનનો નિર્ણય ન આવે તો આંદરણા ગ્રામ પંચાયતની બોડી મૂકશે સામૂહિક રાજીનામુ ચોમાસુ ખેંચાતા ખેડૂતો ચિંતાતુર: હળવદના બ્રાહ્મણી 2 ડેમમાંથી સિંચાઈનું પાણી આપવા માટે 7 ગામના ખેડૂતોની માંગ
Breaking news
Morbi Today

મહિલા ડોક્ટર સાથે દુષ્કર્મ-હત્યાની ઘટનાના વિરોધમાં મોરબી જિલ્લા મહિલા ભાજપની કેંડલ માર્ચ યોજાઇ


SHARE









મહિલા ડોક્ટર સાથે દુષ્કર્મ-હત્યાની ઘટનાના વિરોધમાં મોરબી જિલ્લા મહિલા ભાજપની કેંડલ માર્ચ યોજાઇ

મોરબી જિલ્લા મહિલા મોરચાના પ્રમુખ ભાવનાબેન કૈલાની આગેવાની હેઠળ મોરબીમાં કેંડલ માર્ચ યોજાઇ હતી અને પશ્ચિમ બંગાળમાં મહિલા ડોક્ટર પર બળાત્કાર અને હત્યાની ઘટનાની નિંદા કરવામાં આવી હતી અને આ મૌન રેલી મોરબીના બસ સ્ટેશન પાસે યોજાઇ હતી ત્યારે મોરબી શહેર મહિલા ભાજપના પ્રમુખ અલ્પાબેન કક્કડ, મહામંત્રી જયશ્રીબેન વાઘેલા, પૂર્વ કાઉન્સીલરો  સહિતના કાર્યકર્તા બહેનો હાજર રહ્યા હતા






Latest News