મોરબીમાં જુગાર રમતા 4 મહિલા સહિત કુલ 10 પકડાયા: 14,200 ની રોકડ કબ્જે રોજગારીની ઉત્તમ તક-મોરબી ITI ખાતે સિરામિક ઉદ્યોગલક્ષી ટૂંકાગાળાના કોર્સમાં પ્રવેશ શરૂ મોરબી  ગ્રાહક સુરક્ષા મંડળની  જેહમતથી ખરાબ ફ્રીજની રકમ વ્યાજ સહિત પરત કરવાં હુકમ મોરબીના મકનસર ગામ પાસે ટ્રક નીચે ચગડાઈ જવાથી યુવાનનું મોત કેમ મારી સાથે વાત નથી કરતો, પાવર આવી ગયો છે તેવું કહીને મોરબીના શનાળા ગામે યુવાનને મારમાર્યો મોરબીમાં ઉમા ટાઉનશીપ નજીક ઉંચા આવજે ડીજે વગાડતા બે શખ્સોની સામે ગુનો નોંધાયો હળવદના કડીયાણા ગામેથી બોગસ ડોક્ટર ઝડપાયો હળવદમાં કાર ચાલકે અચાનક વળાંક લેતા સર્જાયેલ અકસ્માતમાં બાઇક ચાલકને ગંભીર ઇજા: જુના ઘાટીલામાં નોટના નંબર આધારે જુગાર રમતા બે પકડાયા
Breaking news
Morbi Today

મોરબીની પી.જી.પટેલ કોલેજમાં કલાત્મક રંગોળી સ્પર્ધા યોજાઈ


SHARE







મોરબીની પી.જી.પટેલ કોલેજમાં કલાત્મક રંગોળી સ્પર્ધા યોજાઈ

મોરબીના શનાળા રોડ ઉપર આવેલ પી.જી.પટેલ કોલેજમા આગામી દિવાળીના તહેવારોને અનુલક્ષીને  કલાત્મક રંગોળી સ્પર્ધાનુ આયોજન કરવામાં આવ્યું હતું જેમા કોલેજના વિર્ધાથીઓએ મોટી સંખ્યામાં ઉત્સાહભેર ભાગ લીધો હતો અને કોલેજના વિર્ધાથીનઓએ સાપ્રંત મુદાઓ અને જન જાગૃતી અંતર્ગત અવનવી કલાત્મક રંગોળી તૈયાર કરી હતીજેમા પ્રથમ ક્રમે વારનેશીયા જાનકી (B.Com Sem-1), બીજા ક્રમે સોરીયા દીશા અને ધોડાસરા સપના (B.Com Sem-5) ત્રીજા ક્રમે ચંદારાણા બંસી (B.Com Sem-3) તથા ચોથા ક્રમે ચબાડ કુલદીપ અને વિડજા દિપ વિજેતા બનેલ છે આ તકે તમામ વિજેતાઓને સંસ્થાના પ્રમુખ દેવકરણભાઈ આદ્રોજા સંસ્થાના આચાર્ય ડો.રવિન્દ્ર ભટ્ટ તથા સમગ્ર સ્ટાફે અભિનંદન પાઠવ્યા હતા.






Latest News