મોરબીમાં સીએમના આગમન પહેલા વિરોધ પ્રદર્શન કરનાર કોંગ્રેસ અને આપના આગેવાનોની અટકાયત મોરબીમાં આઇટીની ટીમનો સપાટો, બાંધકામ-સિરામિક સાથે જોડાયેલા ચાર જુદાજુદા ગ્રૂપમાંથી કરોડોની રોકડ-જવેરાત મળી: અનેક બેંક એકાઉન્ટ સીલ મોરબીના પીપળી ગામ નજીક કારખાનાના કવાર્ટરમાં ગળાફાંસો ખાઈ ગયેલ યુવાન રાજકોટ સારવારમાં ખસેડાયો હળવદના રાયસંગપુર ગામે વાડીએ ઝેરી દવા પી ગયેલ યુવાનનું સારવારમાં મોત મોરબીના લાલપર નજીક અકસ્માતમાં ઇજા પામેલા આધેડનું રાજકોટ ખાતે સારવારમાં મોત મોરબી અભયમની ટીમે પતિના ત્રાસથી એક વર્ષની દિકરીને લઈને ઘરેથી નીકળી ગયેલ મહિલાનું પતિ સાથે કરાવ્યુ મિલન મોરબીમાં રોડ ક્રોસ કરવા માટે ઉભેલા વૃદ્ધને કચડી નાખનારા કન્ટેનર ટ્રેલરના ચાલક સામે ગુનો નોંધાયો મોરબીમાં અગાઉ થયેલ ઝઘડાનો ખાર રાખીને વૃદ્ધને મારી નાખવાની ધમકી
Breaking news
Morbi Today

રાષ્ટ્રીય ગ્રુપ મંથન દ્વારા મોરબીના શિક્ષકને બેસ્ટ ટીચર એવોર્ડ એનાયત


SHARE













રાષ્ટ્રીય ગ્રુપ મંથન દ્વારા મોરબીના શિક્ષકને "બેસ્ટ ટીચર એવોર્ડ" એનાયત

મોરબી ટીમ મંથન રાષ્ટ્રીય સ્તર પર શૈક્ષણિક ક્ષેત્રે કામ કરી રહેલી ટીમ ગુજરાત દ્વારા શ્રી સભારાવાડી પ્રા.શાળાના શિક્ષક દલસાણીયા વિજય મગનલાલને રાષ્ટ્રીય એવોર્ડ સન્માનિત કરવામાં આવ્યા છે

જ્યારે લોકડાઉન હોય, કોરોના વાયરસના કારણે શાળા બંધ હોય છતાં શેરી શિક્ષણ થકી,તેમાં પણ પ્રવૃત્તિ થકી શિક્ષણ આપીને બાળકોના હિત માટે અવિરત પ્રયત્ન કરનાર તેમજ રિસેસની પ્રવૃત્તિઓ થકી બાળકોમાં વિચારશક્તિ,તર્કશક્તિ, કલ્પનાશક્તિ, વૈજ્ઞાનિક દષ્ટિકોણ,ભીતરના વિવિધ કૌશલ્યો ખીલવીને.. કાગળકામ, ચિત્રકામ, વિજ્ઞાનના પ્રયોગો, વેસ્ટમાંથી બેસ્ટ, જેવી 800 જેટલી પ્રવૃતિઓનું સર્જન કરનાર , અનેકવિધ ઈનોવેશન થકી બાળકોમાં મૂલ્યોની સાથે ગુણવત્તામાં પણ સુધારો લાવનાર વિજયભાઈ દલસાણીયાનું રાષ્ટ્રીય   પ્રમાણપત્ર ,બેસ્ટ ટીચર એવોર્ડ અર્પણ કરીને,આ રાષ્ટ્રીય ગ્રુપ મંથન મારફત સન્માન કરાયું આ તકે ગુજરાતમાં શૈલેષભાઇ પ્રજાપતિ ટીમવર્ક તરીકે કામ કરી રહ્યાં છે તેનો વિજયભાઈ દલસાણિયાએ દિલથી આભાર વ્યક્ત કર્યો છે,




Latest News