મોરબીના ન્યુ હાઉસિંગ બોર્ડમાં આજે અમાસ નિમિત્તે 12 જ્યોતિલિંગના દર્શન
SHARE









મોરબીના ન્યુ હાઉસિંગ બોર્ડમાં આજે અમાસ નિમિત્તે 12 જ્યોતિલિંગના દર્શન
શ્રાવણ માસમાં સાક્ષાત મહાદેવની કૃપા સમાન 12 જ્યોતિલિંગના દર્શનનો લાભ લેવોએ દરેક વ્યક્તિ માટે પોતાની જાતને ભાગ્યશાળી ગણવા યોગ્ય છે.ત્યારે મોરબીમાં ઘરેબેઠા શનાળા રોડ ઉપર આવેલ ન્યુ હાઉસિંગ બોર્ડ વિસ્તારમાં શ્રાવણ માસના છેલ્લા દિવસે એટલે તા. 2 ને સોમવારના અમાસના પવિત્ર દિવસે પંચમુખ રોકડીયા હનુમાનજી અને સોમનાથ મહાદેવ મંદિર દ્વારા એકસાથે 12 જ્યોતિલિંગના દર્શનનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે.
આથી તમામ શિવભક્તો અને ધર્મપ્રેમી જનતાને 12 જ્યોતિલિંગના દર્શનનો લાભ લેવા આયોજકોએ યાદીમાં જણાવેલ છે.
