મોરબીમાં પટેલ ગ્રુપ અને મયુર નગરી કા રાજા ગણેશ મહોત્સવની તૈયારી શરૂ
મોરબીમાં મહિલાએ દ્વાદશ જ્યોતિર્લિંગ દર્શનનું કર્યું આયોજન
SHARE









મોરબીમાં મહિલાએ દ્વાદશ જ્યોતિર્લિંગ દર્શનનું કર્યું આયોજન
મોરબીના રોયલ પાર્કમાં રહેતા કિરણબેન હિતેન્દ્રભાઈ મારુ દ્વારા પોતાના ઘરે અમરનાથ જ્યોતિર્લિંગ તેમજ દ્વાદશ જ્યોતિર્લિંગના દર્શનનું આયોજન કરવામાં આવ્યું હતું અને છેલ્લા સાત વર્ષથી કિરણબેન ભક્તો માટે અનોખા દર્શનનું આયોજન કરે છે. જેનો લાભ સોસાયટીના રહેવાસીઓ સહિતના લોકોને મળે છે.
