Morbi Today
વાંકોનરના ઠીકરીયાળા ગામે દુકાનમાં ઇલે. શોર્ટ લાગતા યુવાનનું મોત
SHARE
વાંકોનરના ઠીકરીયાળા ગામે દુકાનમાં ઇલે. શોર્ટ લાગતા યુવાનનું મોત
વાંકાનેરના ઠીકરીયાળા ગામે દુકાનમાં બેઠેલા યુવાનને કોઇ કારણોસર ઇલે. શોર્ટ લાગ્યો હતો જેથી તેનું ઘટનાસ્થળે મોત થયું હતું તેની બોડીને વાંકાનેરની સરકારી હોસ્પિટલ ખાતે લાવ્યા હતા આ બનાવની વાંકાનેર તાલુકા પોલીસને જાણ કરાઇ છે.
વાંકાનેરના ઠીકરીયાળા ગામે રહેતા અશ્ર્વિનભાઇ લાલજીભાઇ માલકીયા (ઉ.વ.ર6) ઠીકરીયાળા બાઉન્ડ્રી પાસે આવેલ પોતાની દુકાને હાજર હતા ત્યારે તેની દુકાનમાં જ ઇલે. શોર્ટ લાગ્યો હતો જેથી કરીને અશ્ર્વિનભાઇ માલકીયાનું ઘટના સ્થળે મોત નિપજયું હતું. ત્યારબાદ તેના મૃતદેહને વાંકાનેરની સરકારી હોસ્પિટલે લાવ્યા હતા અને આ બનાવની વાંકાનેર તાલુકા પોલીસને જાણ કરવામાં આવી હતી.