મોરબીમાં જુગારની ત્રણ રેડ: પાંચ શખ્સો પકડાયા, એકની શોધખોળ મોરબીમાં ડાન્સ શીખવતા વિધર્મી શખ્સે કર્યું સગીરાનું અપહરણ: ગણતરીની કલાકોમાં આરોપીની ધરપકડ મોરબીના પરશુરામ ધામ ખાતે ત્રીદિવસીય વ્યાખ્યાનમાળાનું આયોજન હળવદમાં નોનવેજના હાટડા બંધ કરવાની માંગ મોરબીમાં ફાયનાન્સની પેઢીમાં મોજશોખ પૂરા કરવા ચોરી કર્યાની આરોપીઓની કબૂલાત: એક દિવસના રિમાન્ડ મંજૂર મોરબી જિલ્લાના નવલખી બંદર-કોસ્ટલ વિસ્તારના ટાપુઓ ઉપર પ્રવેશબંધી મોરબી: હોટલ માલિકોએ પથિક સોફટવેરમાં રજીસ્ટ્રેશન કરાવવા જાહેરનામું પ્રસિદ્ધ મોરબી: વીર વિદરકા ગામે લોડર સાથે અથડાતા બાળકનું મોત
Morbi Today

હળવદના ઈશ્વરનગર-સુસવાવ ગામની શાળામાં ભારત વિકાસ પરિષદ દ્વારા વિદ્યાર્થીઓને ચપ્પલની વિતરણ


SHARE





























હળવદના ઈશ્વરનગર-સુસવાવ ગામની શાળામાં ભારત વિકાસ પરિષદ દ્વારા વિદ્યાર્થીઓને ચપ્પલની વિતરણ

ઈશ્વરનગર અને સુસવાવ પ્રાથમિક શાળામાં અભ્યાસ કરતા બહારથી રોજી રોટી રળવા આવેલ આદિવાસી સમાજના 250 બાળકોને ભારત વિકાસ પરિષદ હળવદ શાખા દ્વારા ચપ્પલ વિતરણ કરવામાં આવ્યા હતા જેના દાતા મોરબી જિલ્લા પ્રા.શિ. સંઘના માજી પ્રમુખ ઘનશ્યામભાઈ દેથરિયાનાં ધર્મ પત્નિ સમતાબેન ઘનશ્યામભાઈ દેથરિયા બનેલ હતાં અને દાતાનો ભારત વિકાસ પરિષદ હળવદ શાખા આભાર વ્યક્ત કરેલ છે. અને ચપ્પલ વિતરણ કરવા ભારત વિકાસ પરિષદ હળવદ શાખાના અધ્યક્ષ ઘનશ્યામભાઈ દેથરિયા, શાળા નં 7 ના શિક્ષક દિલીપભાઈ પટેલ, ગામના આગેવાન હરજીભાઈ કૈલા, જગદીશભાઈ કાચરોલા, શૈલેષભાઈ રૂપાલા તેમજ બંને શાળાના આચાર્ય અને શિક્ષક મિત્રો સહભાગી બન્યા હતા. અને કોઈપણ સેવાકાર્ય કરવા માંગતા લોકોને સહભાગી બનવા ભારત વિકાસ પરિષદ હળવદ શાખાના સભ્યો હાજર રહેશે.
















Latest News