મોરબી: ક્રાંતિકારી સેના દ્વારા કચ્છની બોર્ડરે જવાનીને મીઠાઇ આપી દિપાવલી ઉજવાઇ
મોરબીમાં સરકારી આયુર્વેદ હોસ્પિટલ ખાતે કેમ્પ યોજાયો
SHARE









મોરબીમાં સરકારી આયુર્વેદ હોસ્પિટલ ખાતે કેમ્પ યોજાયો
ગાંધીનગર આયુષની કચેરી, જીલ્લા આયુર્વેદ અધિકારીના માર્ગદર્શન મુજબ મોરબીની સરકારી આયુર્વેદ દવાખાના, જનરલ હોસ્પિટલ, મોરબીના મેડિકલ ઓફિસર વૈદ્ય ખ્યાતિબેન ઠકરાર તથા હોમિયોપથી ડૉ. હેતલબેન હળપતિ દ્વારા કુબેરનગરમાં કષ્ટભંજન હનુમાન મંદિર ખાતે છઠ્ઠા 'રાષ્ટ્રીય આયુર્વેદ દિવસ'ની ઉજવણી અંતર્ગત સર્વ રોગ આયુર્વેદ તેમજ હોમિયોપથી નિદાન, સારવાર કેમ્પનુ આયોજન કરવામાં આવ્યુ હતું સાથે ' સ્વસ્થસ્ય સ્વાસ્થ્ય રક્ષણમ' આયુર્વેદના પ્રયોજનને સાર્થક કરતા યોગાસન પણ લોકોને શીખવવામાં આવ્યા હતા આ કાર્યક્રમને સફળ બનાવવા માટે દવાખાનાના સ્ટાફ તેમજ એનાર્ડ ફાઉન્ડેશન દ્વારા પૂર્ણ સહયોગ આપવામાં આવ્યો હતો
