માળીયા (મી)ના જુના ઘાટીલા ગામે વય વંદના આયુષ્માન કાર્ડ માટે કેમ્પ યોજાયો વાંકાનેરના મેસરિયા ગામે મોદી સરકારના 11 વર્ષ નિમિત્તે વય વંદના નોંધણી અભિયાન કાર્યક્રમ યોજાયો મોરબીમાં સગીરાને બ્લેકમેલ કરી દુષ્કર્મ આચરનાર આરોપીને આજીવન કેદની સજા: 25 હજારનો દંડ મોરબી 602 જમીન કૌભાંડમાં પકડાયેલ મહિલા સહિતના બે આરોપી રિમાન્ડ પૂરા થતાં જેલ હવાલે મોરબી : ચતુર્માસ દરમિયાન કેમ શુભ કાર્યો નથી કરાતા જાણો શાસ્ત્રી કૃષ્ણચંદ્ર દવેનું કથન મોરબીમાં કન્યા છાત્રાલય અને નાની કેનાલ રોડનું કામ ન થાય તો આગામી ચૂંટણીના ભજીયા નહીં કજીયા થશે: સ્થાનિક લોકોને ચીમકી મોરબીની બોરીયાપાટી વિસ્તારમાં પાણી-ભૂગર્ભની લાઈનના પગલે રસ્તા ચાલવા લાયક ન હોય સમારકામ કરવા રજૂઆત મોરબી : વવણીયાના મશહૂર પીર સૈયદ સેવન સારકાર સેવનના ઉર્ષ મુબારકની તાડામાર તૈયારીઓ
Breaking news
Morbi Today

વાંકાનેર કોળી કેરિયર એકેડમી દ્વારા પોલીસ ભરતી માટે તાલીમ વર્ગનું આયોજન


SHARE

















વાંકાનેર કોળી કેરિયર એકેડમી દ્વારા પોલીસ ભરતી માટે તાલીમ વર્ગનું આયોજન

 વાંકાનેરમાં જ્યોતિ વિદ્યાલય ખાતે વાંકાનેર વિસ્તારના સરકારી કર્મચારી તથા સમાજના સામાજિક આગેવાનોની એક ચિંતન મીટીંગ મળેલ હતી જેમાં પોલીસ ભરતીની સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરવા માટેનું કોળી કેરિયર એકેડમી દ્વારા આયોજન કરવામાં આવ્યું છે.

આ સ્પર્ધાત્મક પરીક્ષામાં વિદ્યાર્થીઓને કોળી સમાજના સાથ અને સહકારથી રહેવા, જમવા તથા પરીક્ષાની તમામ પ્રકારની તૈયારીઓ (લેખિત અને ગ્રાઉન્ડ) કરાવવાનું આયોજન કરવામાં આવ્યું છે. અને આગામી ૯/૧૧ ને મંગળવાર  લાભપંચમીના દિવસે કોળી સમાજના શિક્ષણના તજજ્ઞનોના હસ્તે કોળી કેરિયર એકેડમીનો શુભારંભ કરવામાં આવશે અને વાંકાનેર વિસ્તારના કોળી સમાજના પોલીસ કોન્સ્ટેબલ ભરતીના તાલીમાર્થી ભાઈઓ તથા બહેનોએ તા. ૪/૧૧ સુધીમાં યુવક યુવતીઓએ પોતાનું રજીસ્ટ્રેશન કરવું ફરજિયાત છે અને તેના માટે આધાર કાર્ડ, પાસપોર્ટ સાઇઝ ફોટો, છેલ્લી માર્કશીટ અને જાતિ નો દાખલો આપવાનો રહેશે અને તે આધાર પુરાવા જય સ્ટેશનરી એન્ડ ઝેરોક્ષ ધર્મચોકકે. કે. માર્કેટ પહેલા માળે ,વાંકાનેર (મો.9616189991) અને ડી. એન્ડ ડી. ડિજિટલ 8- એ નેશનલ હાઈવેજકાતનાકાભારત પેટ્રોલ પંપ ની બાજુમાંકિસ્મત કોમ્પલેક્ષ પહેલા માળેવાંકાનેર (મો.8160159964) ખાતે આપવાના છે




Latest News