મોરબીમાં એનસ્ટોપેબલ વોરિયર્સ એનજીઓ દ્વારા રક્તદાન-માતૃશક્તિ સન્માનનો કાર્યક્રમ યોજાયો
મોરબીમાં સરદાર વલ્લભભાઇ પટેલના સ્મરણો નાટક રજૂ કરવામાં આવ્યું
SHARE









મોરબીમાં સરદાર વલ્લભભાઇ પટેલના સ્મરણો નાટક રજૂ કરવામાં આવ્યું
મોરબીમાં કમીશ્નર યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓ ગાંધી નગર દ્વારા અને જીલ્લા યુવા વિકાસ અધિકારી મોરબીની કચેરીના સૌજન્યથી હીમસન આર્ટીસ્ટ ફેડરેશન દ્વારા “ સરદાર વલ્લભભાઇ પટેલના સ્મરણો” નાટક રજુ કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમમાં હાસ્ય કલાકાર ભગુડી અને કીસુડી પણ ઉપસ્થિત રહયા હતા ગુજરાત સરકાર સમગ્ર સૌરાષ્ટ્ર ગુજરાતમાં વલ્લભભાઇ પટેલની જન્મતીથીની ઉજવણી કરી હતી ત્યારે મોરબીમાં દશાશ્રી માળી વણીક ભોજન શાળા બેંક ઓફ બરોડાની સામે વાડીમાં આ નાટક કલાકારો દ્વારા રજૂ કરવામાં આવ્યું હતું આ સાંસ્કૃતિક કાર્યક્રમને સફલા બનાવવા માટે હિમસન આર્ટીસ્ટ ફેડરેશન મોરબીના પ્રમુખ લાલજીભાઇ મહેતા અને તેની ટીમે જહેમત ઉઠાવી હતી
