મોરબીમાં મંત્રી કાંતિભાઈ અમૃતિયાના અધ્યક્ષસ્થાને જિલ્લા ફરિયાદ સહ સંકલન સમિતિની બેઠક યોજાઈ ગાંધીનગર ખાતે વીજપોલ-કોરિડોરના વળતર સહિત 24 મુદાઓને લઈને ખેડૂતોની બે કેબિનેટ મંત્રી સાથે બેઠક યોજાઇ: મોરબી જીલ્લામાં સત્યાગ્રહ છાવણીનો સુખદ અંત આવે તેવા સંકેત મોરબીના ગાળા પાસે ટ્રક ચાલકે હડફેટે લેતા ઈજાગ્રસ્ત યુવતી સારવારમાં મોરબીના એલ.ઈ. ગ્રાઉન્ડમાં દશેરાએ રામલીલા-રાવણ દહનનો કાર્યક્રમ યોજાશે વાંકાનેરની જામસર સીઆરસી કક્ષાનું ગણિત વિજ્ઞાન પ્રદર્શન યોજાયું મોરબી જલારામ મંદિરે સદાવ્રતમાં લંડન ખાતે રહેતા ગાંધી પરિવારે મહાપ્રસાદ યોજીને માતાને શ્રદ્ધાંજલિ અર્પણ કરી મોરબીની નવી પીપળી પ્રાથમિક શાળામાં નવરાત્રીની ઉજવણી કરાઇ મોરબીમાં નવરાત્રિ નિમિતે મહિલા કોર્પોરેટર દ્વારા આંગણવાડીના બાળકોને લ્હાણીનું કરાયું વિતરણ
Breaking news
Morbi Today

મોરબી ઇન્ડિયન લાયોનેસ ક્લબ દ્વારા ચાર્ટર ડેની ઉજવણી


SHARE









મોરબી ઇન્ડિયન લાયોનેસ ક્લબ દ્વારા ચાર્ટર ડેની ઉજવણી

મોરબી ઇન્ડિયન લાયોનેસ ક્લબનો ચાર્ટર-ડે હોવાથી તે નિમિત્તે વીસી ફાટક પાસે આવેલ વૃદ્ધાશ્રમમાં વૃદ્ધોને જરૂરિયાત હોય મચ્છરદાની આપવીમાં આવેલ હતી.મચ્છરદાનીના દાતા જ્યોતિબેન વિઠ્ઠલાપરાના કાકાજી સુભાષભાઈ વિઠ્ઠલપરા હતા. ત્યારબાદ ક્લબ મેમ્બર રૂપલબેન તરફથી વૃદ્ધોને ખમણનો નાસ્તો કરાવવામાં આવેલ.ત્યારબાદ સર્વે મેમ્બરોએ ચાર્ટર ડે નિમિતે કેક કટિંગ કર્યુ હતુ.પ્રોજેક્ટને સફળ બનાવવા ક્લબ પ્રમુખ પ્રીતિબેન દેસાઈ, સેક્રેટરી મયુરીબેન કોટેચા, વાઇસ પ્રેસિડેન્ટ નયનાબેન બારા, રંજનબેન સારડા, ટ્રેઝરર પુનમબેન હિરાણી, પુનિતાબેન છૈયા, ધ્વનિબેન, રૂપલબેન જ્યોતિબેન વિઠ્ઠલપારે, પૂર્વીબેન શાહ, સંધ્યાબેન રાવલ, ખ્યાતિબેન રૈયા, ચેતનાબેન પંચાલ, કવિતાબેન મોદાણી, નિશાબેન બંસલ, હિરલબેન નાયક, પ્રજ્ઞાબેન ગોસ્વામી, મનિષાબેન ગણાત્રા, બબીતાબેન સાંગી, પ્રજ્ઞાબેન ગોસાઈ તથા અન્ય મેમ્બરો હાજર રહ્યા હતા.




Latest News