મોરબી જીલ્લા રાજપૂત સમાજ દ્વારા નવરાત્રી મહોત્સવ અને વિજયાદશમીએ રેલી-શસ્ત્રપૂજનનું આયોજન રિક્ષા જવા દે આજે સામંત ભરવાડને જીવતો જવા દેવાનો થતો નથી: હળવદમાં ઉશ્કેરણીના ગુનામાં 3 આરોપીની ધરપકડ મોરબીમાં આરએસએસના સ્વયંસેવકોના ઘરે 133 દીકરીઓનું કરાયું કન્યાપૂજન મોરબીના વનાળીયા (શારદાનગર) ગામે શરદપૂનમે ભટ્ટ પરિવાર દ્વારા યજ્ઞનુ આયોજન મોરબી એસટી ડેપો ખાતે અંબાજી માતાજીનો તૃતીય પાટોત્સવ ઉજવાશે મોરબીમાં પ્રાચીન ગરબીની પરંપરા જાળવતી રાખતી શ્રી ધક્કાવાળી મેલડી ગરબી મોરબી જિલ્લા ઉચ્ચતર માધ્યમિક શિક્ષક સંઘના પ્રમુખ પદે ભગવાનભાઇ કુંભરવાડીયા-મહામંત્રી વિશાલભાઈ ગોધાણી મોરબી જિલ્લા એલસીબીની ટીમે જુદાજુદા ગુનામાં નાસતા ફરતા બે આરોપીને પકડ્યા
Breaking news
Morbi Today

મોરબીના રાજપર ગામે આગેવાનોની હાજરીમાં શાળા ખાતે ટ્રાફિક અવેરનેસ કાર્યક્રમ યોજાયો


SHARE









મોરબીના રાજપર ગામે આગેવાનોની હાજરીમાં શાળા ખાતે ટ્રાફિક અવેરનેસ કાર્યક્રમ યોજાયો

મોરબીના રાજપર ગામની સ્કુલ ખાતે ટ્રાફિક અવેરનેસનો કાર્યક્રમ યોજાયો હતો.શાળાના બાળકો નાની ઉંમરથી જ ટ્રાફિક બાબતે સતર્ક બને અને અકસ્માતોનું પ્રમાણ ઘટે તેવા હેતુથી મોરબી તાલુકા પોલીસ ટીમ દ્વારા ટ્રાફિક અવેરનેસના કાર્યક્રમનું રાજપર ગામની શાળા ખાતે આયોજન કરવામાં આવ્યું હતું.જેમાં શાળાના બાળકોને ટ્રાફિક અંગેની વિવિધ બાબતોનું માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.આ તકે તાલુકા પોલીસ મથકના પીએસઆઇ ડી.ડી.જોગેલા, એએસઆઇ ચંદુભાઈ ચૌહાણ, ગામના સરપંચ ભરતભાઈ મારવાણીયા, ઉપસરપંચ મનોજભાઈ અઘારા, શાળાના આચાર્ય ફળદુભાઈ અને મોરબી તાલુકા કોંગ્રેસ પ્રમુખ વિજયભાઈ કોટડીયા સહિતનાઓ હાજર રહ્યા હતા




Latest News