હળવદના કડીયાણા ગામેથી બોગસ ડોક્ટર ઝડપાયો હળવદમાં કાર ચાલકે અચાનક વળાંક લેતા સર્જાયેલ અકસ્માતમાં બાઇક ચાલકને ગંભીર ઇજા: જુના ઘાટીલામાં નોટના નંબર આધારે જુગાર રમતા બે પકડાયા વાંકાનેર બાઉન્ડ્રી નજીકથી 1.93 કરોડનો દારૂ-બિયર ભરેલ ટ્રક પકડવાના ગુનામાં 5 મહિને 3 આરોપી પકડાયા: રિમાન્ડ લેવા તજવીજ ઉડ્ડયન મંત્રીને વિમાની સેવા માટે સાંસદ વિનોદ ચાવડા-ધારાસભ્ય શ્રીમતિ માલતીબેન મહેશ્વરીએ કરી રજૂઆત મોરબીની અણિયારી ચોકડી પાસેથી 10 પાડાને કતલખાને લઈ જતાં વાહન સાથે બે શખ્સને ગૌરક્ષકોએ પકડાયા મોરબી મહાપાલિકામાં બ્રહ્મસમાજના નવનિયુક્ત ચેરમેન-વાઇસ ચેરમેનનું પરશુરામ યુવા ગ્રૂપ દ્વારા કરાયું સન્માન ટંકારામાં ૧૧ ઓગસ્ટે ઔદ્યોગિક ભરતી મેળાનું આયોજન મોરબીમાં જિલ્લા કક્ષાના સ્વાતંત્ર્ય દિનની ઉજવણી મોટા દહીસરા ખાતે કરાશે: કલેક્ટરના અધ્યક્ષ સ્થાને સમીક્ષા બેઠક યોજાઇ
Breaking news
Morbi Today

મોરબી જેલમાં વિવિધ યોજનાઓની માહિતી આપવા કાર્યક્ર્મ યોજાયો


SHARE







મોરબી જેલમાં વિવિધ યોજનાઓની માહિતી આપવા કાર્યક્ર્મ યોજાયો

૭૫મી આઝાદી કા અમૃત મહોત્સવ" અંતર્ગત જિલ્લા સમાજ સુરક્ષા તથા જિલ્લા બાળ સુરક્ષા એકમના સ્ટાફ રોશનીબેન પટેલ અને રિતેષભાઇ ગુપ્તા તથા મોરબી સબ જેલના અધિક્ષક એલ.વી. પરમારનાની હાજરીમાં મોરબી સબ જેલ ખાતે કાર્યક્ર્મ યોજાયો હતો જેમાં તેઓની વિવિધ યોજનાઓ વિશે જેલમાં રહેલા બંદિવાનોને સમજણ આપવામાં આવેલ હતી તેમજ આઈઇસી મટીરીયલનુ વિતરણ કરવામાં આવેલ છે






Latest News