મોરબીના કાલીકા પ્લોટમાં જુગાર રમતા સાત જુગારી ૨૬૯૧૦ ની રોકડ સાથે પકડાયા
વાંકાનેરના મામલતદાર તરીકે સુહાની આર. કેલૈયા મુકાયા
SHARE









વાંકાનેરના મામલતદાર તરીકે સુહાની આર. કેલૈયા મુકાયા
સમગ્ર ગુજરાત રાજ્યમાં સરકાર દ્વારા નાયબ મામલતદારને બઢતી આપીને દિવાળીને ગિફ્ટ આપવામાં આવી છે અને બદલી કરવામાં આવી છે ત્યારે વાંકાનેરમાં મામલતદારની જગ્યા છેલ્લા ઘણા સમયથી ખાલી હતી ત્યારે સુરેન્દ્રનગર જિલ્લામાથી મહિલા મામલતદારને મૂકવામાં આવેલ છે
રાજ્યના જે નાયબ મામલતદારો પોતાના પ્રમોશનની રાહ જોઇને બેઠા હતા તે ફાઈલ અંતે સરકારે ક્લીયર કરી છે. અને મહેસુલ વિભાગ દ્વારા જુદાજુદા જીલ્લાઑમાં જુદી જુદી બ્રાન્ચોમાં ફરજો બજાવતા મામલતદાર અને નાયબ મામલતદારોની બદલી કરવામાં આવી છે જેમાં વાંકાનેરમાં મામલતદારની જગ્યા છેલ્લા ઘણા સમયથી ખાલી હતી ત્યાં સુરેન્દ્રનગર જિલ્લામાથી મહિલા મામલતદાર સુહાની આર. કેલૈયાને મૂકવામાં આવેલ છે
