મોરબીમાં માતાએ દિવાળીએ સફાઈકામનું કહેતા ચોથા માળેથી ઝંપલાવતા યુવતીને રાજકોટ ખસેડાઇ
મોરબીની બ્લુઝોન વિટ્રીફાઇડ ઇન્ડસ્ટ્રીઝની મુલાકાત લેતા કેન્યાના એમ્બેસેડર
SHARE









મોરબીની બ્લુઝોન વિટ્રીફાઇડ ઇન્ડસ્ટ્રીઝની મુલાકાત લેતા કેન્યાના એમ્બેસેડર
કેન્યાના દેશના એમ્બેસેડર મી.વૈલી કે.બેઇટે મોરબીની મુલાકાત લીધી હતી.જે અંતર્ગત સૌપ્રથમ મોરબીના એક્ષપોર્ટરો સાથે મિટિંગ કરી હતી અને ત્યારબાદ મોરબીના જાણીતા બ્લુઝોન વિટ્રીફાઇડની મુલાકાત લીધી અને ત્યાંની તમામ પ્રોડક્ટસ નિહાળીને તેઓ અચંબામાં પડી ગયા હતા તેમજ બાદમાં તેમણે આફ્રિકામાં ભારતના સિરામિક ઉધોગને પ્રોત્સાહન મળે તેમજ બંને દેશો વચ્ચે વેપાર વધારો થાય તેના માટે તમામ પ્રકારની મદદ કરવાની તેઓએ ઇચ્છા દર્શાવી હતી.
