મોરબીમાં ફાયનાન્સ પેઢીએ ગ્રાહક પાસે લોન કલોઝરના રૂપિયા માંગતા કરવામાં આવેલ કેસમાં મહત્વપૂર્ણ ચુકાદો મોરબી મહાપાલિકાના મહારાણી શ્રી નંદકુંવરબા આશ્રય ગૃહ ખાતે નવરાત્રીની આસ્થાભેર ઉજવણી મોરબીની માધાપરવાડી કન્યા શાળામાં રાષ્ટ્રીય બાળ સુરક્ષા કાર્યક્રમ RBSK અંતર્ગત બાળાઓનું HBA ચેક કરાયું ટંકારાના વિરપર ગામે ગૌ માતાના લાભાર્થે યોજાનાર નાટક હાલા મૌકૂફ ખેલ મહાકુંભ: મોરબીમાં બેડમિન્ટન, વોલીબોલ અને જુડોની સ્પર્ધાઓમાં રમતવીરોએ દર્શાવ્યું ઉત્કૃષ્ટ કૌશલ્ય મોરબી: ડૉ. આંબેડકર સફાઇ કામદાર આવાસ યોજના હેઠળ જિલ્લાના સફાઇ કામદારો તથા આશ્રિતોને મળશે 1.70 લાખની સહાય મોરબીના કલેકટરે જમીન રેવન્યુ શાખાની મુલાકાત લઈ કામગીરીનું નિરીક્ષણ કરાયું મોરબીમાં ઇન્ડિયન લાયોનેસ ક્લબ દ્વારા વેલકમ નવરાત્રી યોજાઇ
Breaking news
Morbi Today

હળવદના નવા ઘનશ્યામગઢ ગામેથી ચોરાઉ મોબાઈલ સાથે આરોપીની ધરપકડ


SHARE









હળવદના નવા ઘનશ્યામગઢ ગામેથી ચોરાઉ મોબાઈલ સાથે આરોપીની ધરપકડ

હળવદના નવા ઘનશ્યામગઢ ગામે દુકાનેથી કોઈ અજાણ્યો શખ્સ  દ્વારા મોબાઈલ ફોનની ચોરી કરવામાં આવી હતી જે મોબાઈલ ચોરીના ગુનામાં આરોપીની એલસીબીની ટીમે ધરપકડ કરેલ છે.

જાણવા મળતી માહિતી મુજબ હળવદ તાલુકાના નવા ઘનશ્યામગઢ ગામે રહેતા જીતેન્દ્રભાઈ જાદવજીભાઈ લોરીયાની પાનની દુકાનેથી કોઈ અજાણ્યો શખ્સ  દ્વારા મોબાઈલ ફોનની ચોરી કરવામાં આવી હતી જેથી કરીને રૂપિયા 20 હજારની કિંમતનો મોબાઈલ ફોન ચોરીની હળવદ પોલીસ મથકમા ફરિયાદ નોંધાઇ હતી જે ગુનામાં મોરબી એલસીબીની ટીમે મોબાઈલ ચોરીનો ભેદ ઉકેલીને મૂળ મધ્યપ્રદેશનો રહેવાસ અને હાલમાં હળવદ તાલુકાનાં નવા ઘનશ્યામગઢ ખાતે શિવમ નવલભાઈ બામણિયાની ગામના બસ સ્ટેશન પાસેથી બાતમી આધારે ધરપકડ કરી હતી અને તેની પાસેથી ચોરીમાં ગયેલ રૂપિયા 20 હજારનો મોબાઈલ કબ્જે કર્યો હતો અને આરોપીને હળવદ પોલીસ હવાલે કરેલ છે. 




Latest News