હળવદ નજીકથી કતલખાને લઈ જવાતા 35 પાડાને ગૌરક્ષકોએ બચાવ્યા, ફરિયાદ નોધાવવા તજવીજ ભાજપના પ્રદેશ અધ્યક્ષ જો ગેનીબેનની માફી નહીં માંગે તો ઉગ્ર આંદોલન થશે: ઠાકોર સમાજ-કોંગ્રેસ ​​​​​​​મોરબી પરશુરામ યુવા ગ્રૂપના પ્રમુખ સહિતની નવી ટીમ જાહેર કરાઇ મોરબીમાં રાગદ્વેષ-કિન્નાખોરી વાળું ભાજપનું રાજકારણ હોવાનો જિલ્લા કોંગ્રેસનાં માજી પ્રમુખનો પુરાવા સાથે આક્ષેપ એક શામ આયુર્વેદ કથા કે નામ: મોરબીમાં સોમવારે વૈદ્યરાજ મહેન્દ્રસિંહ સરવૈયાની આરોગ્ય કથાનું આયોજન લાયન્સ કલબ ઓફ મોરબી સીટી દ્વારા જુદીજુદી જગ્યાએ બાકડા-વૃક્ષોમાં પાંજરા મુકાયા મોરબી: પત્ની બે સંતાનો સાથે રિસામણે બેઠેલ હોય મનોમન લાગી આવતા યુવાને કર્યો આપઘાતનો પ્રયાસ મોરબીના મકનસર પાસે પ્રેમજીનગરમાં ઘરમાંથી 1104 બોટલ દારૂ ઝડપાયો, આરોપીની શોધખોળ
Breaking news
Morbi Today

મોરબીના લાલપર પાસે સિરામિકમાં ઓરડી પાસે જુગાર રમતા ચાર પકડાયા


SHARE













મોરબીના લાલપર પાસે સિરામિકમાં ઓરડી પાસે જુગાર રમતા ચાર પકડાયા

મોરબી તાલુકાના લાલપર ગામ પાસે ભારત પેટ્રોલપંપની બાજુમાં આવેલ પનામા સિરામીકની ઓરડીના જુગાર રમતા હોવાની હક્કિત મળી હતી જેથી પોલીસે ત્યાં રેડ કરી હતી ત્યારે ઓટલા પાસે જાહેરમાં જુગાર રમતા ચાર ઇસમો મળી આવ્યા હતા જેથી મોરબી તાલુકા પોલીસ દ્વારા ૧૨,૫૦૦ ના મુદામાલ સાથે આરોપીઓને પકડીને કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી હતી

 મોરબી તાલુકા પીઆઇ એમ.આર.ગોઢાણીયા અને સ્ટાફના યોગીરાજસિંહ જાડેજા તથા રવિરાજસિંહ ઝાલાને મળેલ બાતમી આધારે સર્વેલન્સ સ્ટાફના મણસોમોરબી તાલુકાના લાલપર ગામ પાસે  ભારત પેટ્રોલપંપની બાજુમાં આવેલ પનામા સિરામીકમાં જુગારની રેડ કરી હતી ત્યારે ઓરડીના ઓટલા પર જુગાર રમતા ચાર ઇસમો મળી આવ્યા હતા જેમાં સાગરભાઇ ચંદુભાઇ અઘારા (ઉ.૨૭), જયદિપભાઇ ચંદુભાઇ સેરશીયા (ઉ.ર૭), ચિરાગભાઇ ભરતભાઇ વડાવીયા (ઉ.ર૩) અને અશોકભાઇ સવજીભાઇ બાવરવા (ઉ.૪૦) જુગાર રમતા મળી આવ્યા હતા જેથી પોલીસે રોકડ ૧૨,૫૦૦ નો મુદ્દામાલ  કબ્જે કરીને આગળની કાર્યવાહી કરી હતી આ કામગીરી સુરેશભાઇ હુંબલ, નગીનદાસ નિમાવત, યોગીરાજસિંહ જાડેજા, હરેશભાઇ અગલ, જયેશભાઇ ચાવડા, ફતેસંગ પરમાર, દિવ્યરાજસિંહ જાડેજા, જયદીપભાઇ પટેલ, રવિરાજસિંહ ઝાલા તથા પંકજભા ગુઢડાએ કરી હતી 






Latest News