ઉડ્ડયન મંત્રીને વિમાની સેવા માટે સાંસદ વિનોદ ચાવડા-ધારાસભ્ય શ્રીમતિ માલતીબેન મહેશ્વરીએ કરી રજૂઆત મોરબીની અણિયારી ચોકડી પાસેથી 10 પાડાને કતલખાને લઈ જતાં વાહન સાથે બે શખ્સને ગૌરક્ષકોએ પકડાયા મોરબી મહાપાલિકામાં બ્રહ્મસમાજના નવનિયુક્ત ચેરમેન-વાઇસ ચેરમેનનું પરશુરામ યુવા ગ્રૂપ દ્વારા કરાયું સન્માન ટંકારામાં ૧૧ ઓગસ્ટે ઔદ્યોગિક ભરતી મેળાનું આયોજન મોરબીમાં જિલ્લા કક્ષાના સ્વાતંત્ર્ય દિનની ઉજવણી મોટા દહીસરા ખાતે કરાશે: કલેક્ટરના અધ્યક્ષ સ્થાને સમીક્ષા બેઠક યોજાઇ મોરબી જિલ્લામાં વરસાદ દરમ્યાન મૃત્યુ પામેલા મૃતકોના પરિવારજનોને મંત્રી-ધારાસભ્યની હાજરીમાં સહાયના ચેક અર્પણ રહસ્ય અકબંધ: મોરબીના વીરપરડા ગામ પાસે 40 થી 50 કિલોમીટરની ઝડપે પવન હોવા છતાં કુવાનું પાણી હવે શાંત મોરબી નજીક બંધ પડેલા સિરામિક કારખાનામાંથી સીઆઇડીની ટીમે 840 બોરી યુરિયા ખાતરનો જથ્થો ઝડપી લીધો: તપાસ શરૂ
Breaking news
Morbi Today

મોરબી રોટરી ક્લબ દ્વારા ૩૦૦૦ થી વધુ જૂના કપડા જરૂરિયાતમંદ પરિવારોને પહોચડવામાં આવ્યા


SHARE







મોરબી રોટરી ક્લબ દ્વારા ૩૦૦૦ થી વધુ જૂના કપડા જરૂરિયાતમંદ પરિવારોને પહોચડવામાં આવ્યા

મોરબી રોટરી ક્લબ દ્વારા ૩૦૦૦ થી વધુ જૂના કપડા મોરબીના અલગ અલગ વિસ્તારના જરૂરિયાતમંદ લોકો સુધી પહોંચાડવામાં આવેલ છે આ સંસ્થાના સેવા પ્રોજેક્ટના ચેરમેન પારસભાઈ મહેતા હતા. અને પ્રોજેક્ટમાં અમિતભાઈ પટેલહુઝૈફાભાઈ લાકડાવાલાબંશીબેન શેઠરશીદાબેન લાકડાવાલાહરીશભાઈ શેઠમનુભાઈ પટેલરવિન ભાઈ આશરઅશોકભાઈ મહેતારાજવીરસિંહ સરવૈયા તથા કિશોરસિંહ જાડેજાસિદ્ધાર્થભાઈ જોશી તથા અન્ય ઇન્ટરેક્ટ ક્લબ ના મેમ્બર્સ જોડાયેલા હતા અને પ્રોજેકટને  સફળ બનાવવા માટે તમામે ખૂબ મહેનત કરી હતી અને મોરબીના જે લોકોએ તેઓના જૂના કપડાંનું દાન કરીને જરૂરીયાતમંદ લોકો સુધી પહોચડવાના આ પ્રોજેકટમાં  સહયોગ આપ્યો હતો તે તમામ લોકોનો સંસ્થાએ આભાર વ્યક્ત કર્યો હતો






Latest News