મોરબીમાં રાગદ્વેષ-કિન્નાખોરી વાળું ભાજપનું રાજકારણ હોવાનો જિલ્લા કોંગ્રેસનાં માજી પ્રમુખનો પુરાવા સાથે આક્ષેપ એક શામ આયુર્વેદ કથા કે નામ: મોરબીમાં સોમવારે વૈદ્યરાજ મહેન્દ્રસિંહ સરવૈયાની આરોગ્ય કથાનું આયોજન લાયન્સ કલબ ઓફ મોરબી સીટી દ્વારા જુદીજુદી જગ્યાએ બાકડા-વૃક્ષોમાં પાંજરા મુકાયા મોરબી: પત્ની બે સંતાનો સાથે રિસામણે બેઠેલ હોય મનોમન લાગી આવતા યુવાને કર્યો આપઘાતનો પ્રયાસ મોરબીના મકનસર પાસે પ્રેમજીનગરમાં ઘરમાંથી 1104 બોટલ દારૂ ઝડપાયો, આરોપીની શોધખોળ મોરબીના શનાળા રોડે રહેતા યુવાને મચ્છુ-3 ડેમમાં ઝંપલાવીને કર્યો આપઘાત હાજરી કૌભાંડ: મોરબી મહાપાલિકામાં કામ ન કરતાં રોજમદાર કર્મચારીઓની ભરાઈ જતી ઓનલાઈન હાજરી !, 13 સામે ગુનો નોંધાયો મોરબીમાં રૂપિયા આપવાની ના કહેતા આધેડ અને તેના ભત્રીજા ઉપર છરી વડે હુમલો
Breaking news
Morbi Today

મોરબી જેલમાં આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત કાર્યક્ર્મ યોજાયો


SHARE













મોરબી જેલમાં આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત કાર્યક્ર્મ યોજાયો

૭૫મી આઝાદી કા અમૃત મહોત્સવ" અંતર્ગત માનસિક રોગ વિભાગ જનરલ સિવિલ હોસ્પિટલ મોરબીના ડૉ.દિવ્યાબેન આર.ગોહીલ (કિલનિક સાયકોલોજીસ્ટ) તથા હિતેશભાઇ પી.પોપટાણી તેમજ મોરબી સબ જેલના અધિક્ષક એલ.વી.પરમારનાઓ સાથે જેલ સ્ટાફ દ્રારા મોરબી સબ જેલ ખાતે જેલમાં રહેલા બંદિવાનોને માનસિક સ્વાસ્થ્ય અંગે જનજાગુતિ માટે કાર્યક્ર્મ રાખવામા આવેલ હતો અને તેમાં જરૂરી સમજણ આપવામા આવેલ છે.






Latest News