મોરબી શહેરમાં અર્બન એટલાસ પ્રોજેક્ટ અંતર્ગત ડ્રોન સર્વે અને GIS આધારિત સર્વે કામગીરી શરૂ મોરબીમાં યંગ ઇન્ડિયા ગ્રૂપ દ્વારા સરકારી શાળા અને વંચિત વિસ્તારના બાળકોને હનુમાન અંશ ધાર્મિક બતાવવામાં આવી મોરબીના મહેન્દ્રનગર પાસે ટ્રક ચાલકે બોલેરોને ટકકર મારતા વૃધ્ધા સારવારમાં મોરબીમાં રિક્ષા ચાલકે બાઈકને હડફેટે સરકારી કર્મચારીનું મૃત્યુ થવાના કેસમાં ૪૨ લાખનુ વળતર ચૂકવવા આદેશ મોરબી જિલ્લામાં JOSH ટીમના માધ્યમથી ટીબી મુક્ત ભારત અભિયાનને વેગ અપાયો ખેલ મહાકુંભ: મોરબી મહાપાલિકાકક્ષા તથા ગ્રામ્ય અને જિલ્લાકક્ષાની સ્પર્ધાઓનો કાર્યક્રમ જાહેર કરાયો મોરબીના કલેક્ટર સ્વપ્નિલ ખરેની હાજરીમાં ભેરડા ખાતે આંતરરાષ્ટ્રીય બાલિકા દિવસની ઉજવણી કરાઈ મોરબીના શ્રી આશાપુરા ગ્રુપ દ્વારા માતાના મઢ જતા પદયાત્રીઓ માટે ૧૮ વર્ષથી હરતો ફરતો સેવા કેમ્પ
Breaking news
Morbi Today

મોરબીના શનાળા ગામે મુસ્કાન વેલ્ફેર સોસાયટી દ્વારા ગરબીમાં લાણી વિતરણ


SHARE









મોરબીના શનાળા ગામે મુસ્કાન વેલ્ફેર સોસાયટી દ્વારા ગરબીમાં લાણી વિતરણ

મોરબીની મુસ્કાન વેલ્ફેર સોસાયટી દ્રારા તા.૯ ના રોજ નવરાત્રિના પવિત્ર તહેવારને ઉજવવાના ભાગરૂપે, શક્ત શનાળા ગામ ખાતે યોજાતી ઓમ શક્તિ ગ્રુપ સંચાલિત શક્તિ ગરબી મંડળમાં ગરબીમાં ભાગ લેનારી ૫૧ કન્યાઓને ભેટ (લહાણી) આપવામાં આવી હતી.આ ઉપક્રમે સંગઠને સાંસ્કૃતિક અને ધાર્મિક જ્ઞાનને પ્રોત્સાહિત કરવાનો ઉમદા પ્રયાસ કર્યો છે.આ પ્રસંગે સમિતિના સદસ્યોએ જણાવ્યું હતું કે, નારી શક્તિ અને તહેવારની મૂલ્યવાન પરંપરાનું જતન કરવામાં આ પ્રકારના કાર્યક્રમો મહત્વનો હિસ્સો છે.




Latest News