મોરબીમાં તંત્ર અને કોન્ટ્રાકટરની બેદરકારીના લીધે વાહન ચાલકો હેરાન: જીવલેણ અકસ્માતની જોવાતી રાહ મોરબીના નવયુગ ગ્રુપ ઓફ એજ્યુકેશન ખાતે એક્સ આર્મીમેન-આરએસએસના કાર્યકર્તાઓના હસ્તે ધ્વજવંદન ટંકારા તાલુકામાં સગી દીકરી સાથે દુષ્કર્મ આચારનારા બાપને જેલ હવાલે મોરબી કરિયાણા મર્ચન્ટ એસોસિએશનના પ્રમુખ પદે સચિનભાઈ વોરાની વરણી મોરબી નજીક જુદીજુદી બે જગ્યાએ વાહનોમાંથી 970 લિટર ડીઝલની ચોરીના ગુનામાં બે આરોપીની ધરપકડ: એકની શોધખોળ મોરબી એબીવીપી દ્વારા 26 મી જાન્યુઆરી નિમિતે ગ્રીન ચોક ખાતે ધવજવંદન કરાયું વાંકાનેરના વરડુસર ગામે આવેલ શાળામાં 26 મી જાન્યુ.એ 51 દીકરીઓએ કર્યું વૃક્ષા રોપણ મોરબીમાં સાર્થક વિદ્યામંદિરમાં ખાતે પ્રજાસત્તાક પર્વ ઉજવાયો: વિદ્યાર્થીઓને સન્માનીત કરાયા
Breaking news
Morbi Today

મોરબી ચિલ્ડ્રન ડેવલપમેન્ટ ફાઉન્ડેશન દ્વારા ઓપન ગુજરાત ડાન્સ કોમ્પીટીશનનું આયોજન


SHARE











મોરબી ચિલ્ડ્રન ડેવલપમેન્ટ ફાઉન્ડેશન દ્વારા ઓપન ગુજરાત ડાન્સ કોમ્પીટીશનનું આયોજન

મોરબીમાં ચિલ્ડ્રન ડેવલપમેન્ટ ફાઉન્ડેશન દ્વારા ઓપન ગુજરાત ડાન્સ કોમ્પીટીશનનું આયોજન  છેલ્લા ઘણા વર્ષથી કરવામાં આવે છે તેવી જ રીતે તા ૨૨ ડીસેમ્બરને રવિવારના રોજ ઓપન ગુજરાત ડાન્સ કોમ્પીટીશનનું આયોજન કરવામાં આવ્યું છે

મોરબીમાં લાલજીભાઈ મહેતાની રાહદારી હેઠળ ચિલ્ડ્રન ડેવલપમેન્ટ ફાઉન્ડેશન દ્વારા ઓપન ગુજરાત ડાન્સ કોમ્પીટીશનનું છેલ્લા ૧૬ વર્ષથી આયોજન કરવામાં આવે છે જેમાં ૫ થી લઈને ૬૦ વર્ષના કલાકારો ભાગ લેતા હોય છે. આગામી ડીસેમ્બર માસમાં ઓપન ગુજરાત ડાન્સ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું છે અને આ સ્પર્ધામાં ભાગ લેનાર દરેક સ્પર્ધકોને શિલ્ડ અને સર્ટીફીકેટ એનાયત કરવામાં આવશે તેમજ તમામ સ્પર્ધક અને પ્રેક્ષક ગણને વિનામૂલ્યે જમવાની વ્યવસ્થા સંસ્થા દ્વારા કરવામાં આવી છે અને આ સ્પર્ધામાં ભાગ લેવા માટે તેમજ વધુ માહિતી માટે પ્રોગ્રામ ઓર્ગેનાઈઝર પ્રતિકભાઈ મંડીર ૬૩૫૬૨ ૬૨૬૨૫, મંત્રી રામભાઈ મહેતા ૯૯૦૪૭ ૯૮૦૪૮ અને પ્રમુખ લાલજીભાઈ મહેતા ૯૮૨૫૭ ૯૦૪૧૨ નો સંપર્ક કરવા યાદીમાં જણાવ્યું છે.






Latest News