ઉડ્ડયન મંત્રીને વિમાની સેવા માટે સાંસદ વિનોદ ચાવડા-ધારાસભ્ય શ્રીમતિ માલતીબેન મહેશ્વરીએ કરી રજૂઆત મોરબીની અણિયારી ચોકડી પાસેથી 10 પાડાને કતલખાને લઈ જતાં વાહન સાથે બે શખ્સને ગૌરક્ષકોએ પકડાયા મોરબી મહાપાલિકામાં બ્રહ્મસમાજના નવનિયુક્ત ચેરમેન-વાઇસ ચેરમેનનું પરશુરામ યુવા ગ્રૂપ દ્વારા કરાયું સન્માન ટંકારામાં ૧૧ ઓગસ્ટે ઔદ્યોગિક ભરતી મેળાનું આયોજન મોરબીમાં જિલ્લા કક્ષાના સ્વાતંત્ર્ય દિનની ઉજવણી મોટા દહીસરા ખાતે કરાશે: કલેક્ટરના અધ્યક્ષ સ્થાને સમીક્ષા બેઠક યોજાઇ મોરબી જિલ્લામાં વરસાદ દરમ્યાન મૃત્યુ પામેલા મૃતકોના પરિવારજનોને મંત્રી-ધારાસભ્યની હાજરીમાં સહાયના ચેક અર્પણ રહસ્ય અકબંધ: મોરબીના વીરપરડા ગામ પાસે 40 થી 50 કિલોમીટરની ઝડપે પવન હોવા છતાં કુવાનું પાણી હવે શાંત મોરબી નજીક બંધ પડેલા સિરામિક કારખાનામાંથી સીઆઇડીની ટીમે 840 બોરી યુરિયા ખાતરનો જથ્થો ઝડપી લીધો: તપાસ શરૂ
Breaking news
Morbi Today

મોરબી પોલીસે એમપીના દારૂના ગુનામાં બે વર્ષે આરોપીને પકડાયો


SHARE







મોરબી પોલીસે એમપીના દારૂના ગુનામાં બે વર્ષે આરોપીને પકડાયો

મોરબી જીલ્લા પેરોલ ફર્લો સ્કવોડ અને એલ.સી.બી નાસતા ફરતા આરોપીઓને પકડી પાડવા પ્રયત્નશીલ છે અને મધ્યપ્રદેશ રાજયના અલીરાજપુર જીલ્લાના ઉદયગઢ પોલીસ સ્ટેશનમાં ૨૦૧૯માં દારૂનો ગુનો નોંધાયો હતો જે ગુનામાં નાસતા ફરતા ઓરોપીને પેરોલ ફર્લો સ્કવોડ અને એલ.સી.બીની ટીમે પકડ્યો છે અને આરોપી બનસીંગ સરદારભાઇ ડાવર (ઉ.૪૦) રહે. આમજીરી થાના - આંબવા તા. જોબટ જી.અલીરાપુર (એમ.પી.) વાળાને જેતપર ગામના બસ સ્ટેન્ડ પાસેથી હસ્તગત કરી આગળની કાર્યવાહી અર્થે ઉદયગઢ પોલીસ સ્ટેશનની ટીમને સોપી આપેલ છે .






Latest News