મોરબી નજીક સિરામિક કારખાનામાં ફોર ક્લિપ મશીન પલટી મારી જતાં નીચે દબાઈ ગયેલા યુવાનનું સારવારમાં મોત: મોરબીમાંથી બાઈકની ચોરી મોરબીના જોધપર નદી ગામે પિયરમાં આવેલ પરણીતાએ અને ટંકારના ધ્રુવનગર ગામે યુવાને કર્યો આપઘાત મોરબી નવયુગ વિદ્યાલયમાં વાર્ષિક ઇનામ વિતરણ-સન્માન સમારોહ યોજાયો મોરબીના મહાપાલિકાના પ્રથમ મેયર માટે સતવાર અને બોરિચા હોટ ફેવરિટ: મોભાદાર પદ માટે લોબિંગ ચાલુ મોરબી જિલ્લા ભાજપના મહામંત્રી તપનભાઈ દવેના જન્મદિવસ નિમિતે યોજાયેલ રક્તદાન કેમ્પમાં ૩૨૨ લોકોએ કર્યું રક્તદાન મોરબીમાં પિતા વગરના બાળકને ખાનગી શાળા વગર ફી એ શિક્ષણ આપશે મોરબીમાં પીવાના પાણીની બોટલોની સપ્લાઈ કરતાં 4 પ્લાનમાં ચેકિંગ: બે પ્લાન્ટ ફૂડ વિભાગે બંધ કરાવ્યા મોરબી તાલુકા વિસ્તારમાંથી સગીરાનું અપહરણ
Breaking news
Morbi Today

માત્ર નર્મદાનું પાણી પીતા દાદાગુરૂની ટંકારામાં પધરામણી, પોલીસ મથકે કર્યું વૃક્ષા રોપણ કર્યું


SHARE













માત્ર નર્મદાનું પાણી પીતા દાદાગુરૂની ટંકારામાં પધરામણી, પોલીસ મથકે કર્યું વૃક્ષા રોપણ કર્યું

ભારતની મહાન યોગ પરંપરાના વાહક અવધુત સાધુ સમર્થ ભૈયાજી સરકાર ઉર્ફે દાદાગુરૂ માત્ર એક લોટો (માં રેવા) નર્મદાના જળપાનથી હજારો દિવસથી તપસ્યા કરનાર સંત ટંકારામાં આવ્યા હતા અને રાજકોટ તરફ જતી વેળાએ ટંકારા પીએસઆઈ એમ.જે. ધાંધલ જે પર્યાવરણ માટે અનેકો વુક્ષ ઉછેરી સ્ટેશન હરીયાળુ કરવાની ભાવના સાથે પોલીસ સ્ટેશનના પટાંગણમાં વૃક્ષોનુ વાવેતર કૃ રહ્યા છે ત્યારે 17 ઓક્ટોબર 2020 થી અન્ન ત્યાગ કરી માત્ર એક લોટો નર્મદાનું પાણી પીને મહાવ્રત પાલન કરનાર દાદાગુરૂ ખુબ રાજીપો વ્યક્ત કર્યો હતો અને ગુજરાત ભ્રમણ વખતે ટંકારા આર્ય સમાજના સ્થાપકની જન્મભૂમિ નિહાળવા પધારશે તેવું જણાવ્યું હતું.






Latest News