મોરબીમાં હોટલના ધંધાર્થીએ કરેલ આપઘાતના બનાવમાં 7 વ્યાજખોરો સામે ફરિયાદ: 3 ની ધરપકડ માળીયા (મી) નજીક બંધ પડેલા ટ્રકની પાછળ ટ્રાવેલ્સ બસ અથડાતાં સર્જાયેલ અકસ્માતમાં યુવાનને આંખ, નાક અને જડબામાં મલ્ટીપલ ફેક્ચર મોરબી નજીક સિરામિક કારખાનામાં ફોર ક્લિપ મશીન પલટી મારી જતાં નીચે દબાઈ ગયેલા યુવાનનું સારવારમાં મોત: મોરબીમાંથી બાઈકની ચોરી મોરબીના જોધપર નદી ગામે પિયરમાં આવેલ પરણીતાએ અને ટંકારના ધ્રુવનગર ગામે યુવાને કર્યો આપઘાત મોરબી નવયુગ વિદ્યાલયમાં વાર્ષિક ઇનામ વિતરણ-સન્માન સમારોહ યોજાયો મોરબીના મહાપાલિકાના પ્રથમ મેયર માટે સતવાર અને બોરિચા હોટ ફેવરિટ: મોભાદાર પદ માટે લોબિંગ ચાલુ મોરબી જિલ્લા ભાજપના મહામંત્રી તપનભાઈ દવેના જન્મદિવસ નિમિતે યોજાયેલ રક્તદાન કેમ્પમાં ૩૨૨ લોકોએ કર્યું રક્તદાન મોરબીમાં પિતા વગરના બાળકને ખાનગી શાળા વગર ફી એ શિક્ષણ આપશે
Breaking news
Morbi Today

મોરબીમાં વૈધ સભા-BAMS એસો. દ્વારા ધન્વંતરી પૂજન કરાશે


SHARE













મોરબીમાં વૈધ સભા-BAMS એસો. દ્વારા ધન્વંતરી પૂજન કરાશે

મોરબી વૈધ સભા તથા B.A.M.S. એસો. દ્વારા તા. 29/10 ને મંગળવારના રોજ રાત્રે 8 કલાકે શનાળા રોડ મહાવીર સોસાયટી સાર્વજનિક પ્લોટ ખાતે ધન્વંતરિ પૂજનનું આયોજન કરવામાં આવ્યું છે. આ પૂજામાં સભ્યોને પરિવાર સાથે આવવા માટે આમંત્રણ આપવામાં આવ્યું છે. અને ત્યાં ધન્વંતરિ પૂજન સાથે પ્રસાદનું પણ આયોજન આયોજકો દ્વારા કરવામાં આવ્યું છે






Latest News