મોરબીમાંથી બીયરના 24 ટીન સાથે બે શખ્સ પકડાયા ​​​​​​​વાંકાનેરના માટેલ નજીક કારખાનામાં રિવર્સમાં આવતા ટ્રક ટ્રેલરની નીચે કચડાઈ જવાથી યુવાનનું ઘટના સ્થળે જ મોત મોરબી પાલિકા સમયે આવેલ ઇમ્પેક્ટની અરજીઓને મંજૂર કરવા માટે મુખ્યમંત્રીને કરાઇ રજૂઆત મોરબીની મુસ્કાન વેલ્ફેર સોસાયટી દ્વારા નવરાત્રિ નિમિત્તે 25 જરૂરિયાતમંદ માતાઓને રાશન કિટનું કરાયું વિતરણ મોરબી જિલ્લા ભાજપના પૂર્વ પ્રમુખ બીપીનભાઈ દવેએ જન્મદિવસે લીધો અંગદાનનો સંકલ્પ હળવદના ચાડધ્રા ગામ પાસે નદીના પટ્ટમાં ખાણ ખનીજ વિભાગની રેડ: 43 લાખની કિંમતના 8 ટ્રેક્ટર સીઝ કર્યા રાષ્ટ્રીય ધોરીમાર્ગ-41ના ગાંધીધામ (કંડલા)-મુન્દ્રા પોર્ટ સેક્શનને છ માર્ગીય બનાવવાની રૂ. 991.19 કરોડની મંજૂરી: સાંસદ વિનોદભાઇ ચાવડા મોરબીના કલેક્ટરે લીધી મુખ્ય પોસ્ટ ઓફિસની મુલાકાત
Breaking news
Morbi Today

મોરબીના લક્ષ્મીનગર ગામે ગળેફાંસો ખાઇ લેતા મહીલાનું મોત


SHARE









મોરબીના લક્ષ્મીનગર ગામે ગળેફાંસો ખાઇ લેતા મહીલાનું મોત

મોરબીના લક્ષ્મીનગર ગામે ગળેફાંસો ખાઇ લેતા મહીલાનું મોત નિપજયુ હોવાનું જાણવા મળેલ છે.

મોરબીના લક્ષ્મીનગર ગામે મેક માઇક્રોન કંપની ગુરૂકુળની પાસે રહેતા કવિતાબેન બનેસંગભાઇ વર્મા (ઉ.વ.૨૭) ને સાપ કરડેલ હોય અને માનસીક બીમાર પણ રહેતી હોય જેના કારણે જાતેથી ગળેફાંસો ખાઇ જતા મોત નિપજયુ હતુ.તેણીનો લગ્નગાળો નવ વર્ષનો હોય અને ડેડબોડી પીએમ માટે આવેલ હોય બીટ ઇન્ચાર્જ હેડ કોન્સ્ટેબલ એમ.એલ.બારૈયા તપાસ ચલાવી રહ્યા છે.




Latest News