વાંકાનેરના દેરાળા ગામે ઝેરી દવા પી ગયેલ પરિણીતાનું સારવારમાં મોત મોરબીના રાજપર ગામે શોર્ટ લાગતા બાળકનું મોત મોરબીમાં હાર્ડવેરના 4 વેપારીઓને ત્યાં GST વિભાગની ટિમ દ્વારા સર્ચ ઓપરેશન માળિયા (મી)ના બગસરા ગામ પાસે પવનચક્કીમાંથી 78 હજારના વાયરની ચોરી મોરબી જલારામ ધામ ખાતે સદાવ્રતમાં મહાપ્રસાદ યોજી પિતાને શ્રદ્ધાંજલિ અર્પણ કરતો ડાંગર પરિવાર મોરબીના જૂના ઘૂટું રોડે કાર સાથે કાર અથડાતાં સર્જાયેલ અકસ્માતમાં ઇજા પામેલા બે વ્યક્તિ સારવારમાં વાંકાનેરના પાંચદ્વારકા ગામ પાસે શાળાએથી ઘરે જતી બાળકીને કેરી વાહનના ચાલકે હડફેટે લેતા અકસ્માત વાંકાનેરના સરતાનપર ગામ નજીક ડમ્પર ચાલકે છકડો રીક્ષાને હડફેટે લેતા યુવાનનું મોત
Breaking news
Morbi Today

બ્રહ્મ સમાજના ઉત્થાન માટે સારી જગ્યા-સારા હોદા ઉપર મારો નહી પણ સારો હોય તેને તક આપો: મોરબીના પરશુરામ ધામ ખાતે યોજાયેલ સ્નેહ મિલનમાં આગેવાનની ટકોર


SHARE









મોરબીના નવલખી રોડે આવેલ પરશુરામ ધામ ખાતે ભુદેવોનું સ્નેહ મિલન યોજાયું હતુ જેમ આગેવાનોએ સમાજના ઉત્થાન માટે સારી જગ્યા અને સારા હોદા ઉપર મારો નહી પણ સારો હોય તેને તક આપવામાં આવે તેવી લાગણી વ્યક્ત કરી હતી.

મોરબીના નવલખી રોડે આવેલ પરશુરામ ધામ ખાતે સ્નેહ મિલન યોજાયું હતુ જેમા મોટી સંખ્યામાં બ્રહબંધુઓ જોડાયા હતા આ સ્નેહ મિલનમાં પરશુરામ ધામના પ્રમુખ ભૂપતભાઈ પંડ્યા, ડો અનિલભાઈ મહેતા, રવીન્દ્રભાઈ ત્રિવેદી, હસુભાઈ પંડ્યા, પ્રશાંતભાઇ મહેતા, જગદીશભાઈ ઓઝા, ડો બી.કે.લેહરું, ડૉ રાજુભાઈ ભટ્ટ, વિનુભાઈ ભટ્ટ, આર.કે.ભટ્ટ, બિપીનભાઇ વ્યાસ, જીગ્નેશભાઇ ભટ્ટ હિમાંશુભાઇ ભટ્ટ, મુકુંદભાઈ જોશી, નીલાબેન પંડિત કલ્પનાબેન શર્મા, નીરજ ભટ્ટ, ચિંતન ભટ્ટ તમેજ બ્રહ્મ સમાજના ભાઇઓ અને બહેનો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા આ તકે આગેવાનોએ સમાજના ઉત્થાન માટે સારી જગ્યા અને સારા હોદા ઉપર મારો નહી પણ સારો હોય તેને તક આપવામાં આવે તેવી લાગણી વ્યક્ત કરી હતી. અને આ કાર્યક્રમમાં ભુદેવોએ સ્વચ્છતા માટેના શપથ લિધા હતા આ કાર્યક્રમને સફળ બનવા માટે સંસ્થાના પ્રમુખ ભુપતભાઇ પંડ્યાના માર્ગદર્શન હેઠળ સમગ્ર ટીમે જહેમત ઉઠાવી હતી.




Latest News