ઉડ્ડયન મંત્રીને વિમાની સેવા માટે સાંસદ વિનોદ ચાવડા-ધારાસભ્ય શ્રીમતિ માલતીબેન મહેશ્વરીએ કરી રજૂઆત મોરબીની અણિયારી ચોકડી પાસેથી 10 પાડાને કતલખાને લઈ જતાં વાહન સાથે બે શખ્સને ગૌરક્ષકોએ પકડાયા મોરબી મહાપાલિકામાં બ્રહ્મસમાજના નવનિયુક્ત ચેરમેન-વાઇસ ચેરમેનનું પરશુરામ યુવા ગ્રૂપ દ્વારા કરાયું સન્માન ટંકારામાં ૧૧ ઓગસ્ટે ઔદ્યોગિક ભરતી મેળાનું આયોજન મોરબીમાં જિલ્લા કક્ષાના સ્વાતંત્ર્ય દિનની ઉજવણી મોટા દહીસરા ખાતે કરાશે: કલેક્ટરના અધ્યક્ષ સ્થાને સમીક્ષા બેઠક યોજાઇ મોરબી જિલ્લામાં વરસાદ દરમ્યાન મૃત્યુ પામેલા મૃતકોના પરિવારજનોને મંત્રી-ધારાસભ્યની હાજરીમાં સહાયના ચેક અર્પણ રહસ્ય અકબંધ: મોરબીના વીરપરડા ગામ પાસે 40 થી 50 કિલોમીટરની ઝડપે પવન હોવા છતાં કુવાનું પાણી હવે શાંત મોરબી નજીક બંધ પડેલા સિરામિક કારખાનામાંથી સીઆઇડીની ટીમે 840 બોરી યુરિયા ખાતરનો જથ્થો ઝડપી લીધો: તપાસ શરૂ
Breaking news
Morbi Today

મોરબીના સિરામિક એસો.ના પ્રમુખોની વાઈબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ-૨૦૨૨  અંતર્ગત મિટિંગ મળી


SHARE







મોરબીના સિરામિક એસો.ના પ્રમુખોની વાઈબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ-૨૦૨૨  અંતર્ગત મિટિંગ મળી

ગુજરાતનાં પંચાયત વિભાગના મંત્રી બ્રિજેશભાઇ મેરજાની અધ્યક્ષ સ્થાને ૧૦ માં  Vibrant Gujarat Global Summit-2022 ના આયોજન માટે અગ્ર  સચિવ એસ.જે. હૈદર તથા મોરબી સિરામિક એસોસિએશનના પ્રમુખ મુકેશભાઇ કુંડારીયા અને નિલેષ જેતપરીયાની સાથે સંયુક્ત મિટિંગ યોજી હતી. જેમાં મોરબીનો સિરામિક ઉદ્યોગ આ Vibrant Gujarat Global Summit-2022 માં કઈ રીતે ભાગ લઈ શકે તેની ચર્ચા કરવામાં આવી હતી અને વિશ્વના માર્કેટમા સિરામીક ઉધોગના પ્રમોસન માટે સ્પેશ્યલ પેવેલીયનનુ આયોજન કરવાનુ પ્લાનીંગ પણ કરવામા આવ્યુ હતું.






Latest News