ઉડ્ડયન મંત્રીને વિમાની સેવા માટે સાંસદ વિનોદ ચાવડા-ધારાસભ્ય શ્રીમતિ માલતીબેન મહેશ્વરીએ કરી રજૂઆત મોરબીની અણિયારી ચોકડી પાસેથી 10 પાડાને કતલખાને લઈ જતાં વાહન સાથે બે શખ્સને ગૌરક્ષકોએ પકડાયા મોરબી મહાપાલિકામાં બ્રહ્મસમાજના નવનિયુક્ત ચેરમેન-વાઇસ ચેરમેનનું પરશુરામ યુવા ગ્રૂપ દ્વારા કરાયું સન્માન ટંકારામાં ૧૧ ઓગસ્ટે ઔદ્યોગિક ભરતી મેળાનું આયોજન મોરબીમાં જિલ્લા કક્ષાના સ્વાતંત્ર્ય દિનની ઉજવણી મોટા દહીસરા ખાતે કરાશે: કલેક્ટરના અધ્યક્ષ સ્થાને સમીક્ષા બેઠક યોજાઇ મોરબી જિલ્લામાં વરસાદ દરમ્યાન મૃત્યુ પામેલા મૃતકોના પરિવારજનોને મંત્રી-ધારાસભ્યની હાજરીમાં સહાયના ચેક અર્પણ રહસ્ય અકબંધ: મોરબીના વીરપરડા ગામ પાસે 40 થી 50 કિલોમીટરની ઝડપે પવન હોવા છતાં કુવાનું પાણી હવે શાંત મોરબી નજીક બંધ પડેલા સિરામિક કારખાનામાંથી સીઆઇડીની ટીમે 840 બોરી યુરિયા ખાતરનો જથ્થો ઝડપી લીધો: તપાસ શરૂ
Breaking news
Morbi Today

મોરબીના રફાળેશ્વર પાસેથી સિરામિક યુનિટમાં વપરાતા ૩ ચોરાઉ વાલ્વ સાથે બે ની ધરપકડ


SHARE







મોરબીના રફાળેશ્વર પાસેથી સિરામિક યુનિટમાં વપરાતા ૩ ચોરાઉ વાલ્વ સાથે બે ની ધરપકડ

મોરબીના અલગ અલગ સિરામીક કારખાનાઓમાંથી પ્રેસ પ્રપ્રોઝનલ વાલ્વની ચોરી કરવા આવી હતી અને આ ચોરાઉ વાલ્વને વેચવા માટે એક શખ્સ નીકળ્યો હતો જેને બાતમીના આધારે એલસીબીની ટીમે ૩ ચોરાઉ વાલ્વ સાથે બે શખ્સની ,૫૦,૦૦૦ ના મુદામાલ સાથે ધરપકડ કરેલ છે

મોરબી પોલીસ અધિક્ષકની સૂચન મુજબ સ્ટાફ દ્વારા કામગીરી કરવામાં આવી રહી છે ત્યારે એલસીબીના શકિતસિંહ ઝાલા તથા સહદેવસિંહ જાડેજાને મળેલ હકિકત આધારે મોરબીના સિરામીક ઉધોગમાં પ્રેસ વિભાગમાં વપરાતા પ્રેસ પ્રપોઝનલ વાલ્વ ચોરી કે છળકપટથી મેળવેલ વાલ્વ વેચવા નીકળેલા શખ્સને દબોચી લેવામાં આવેલ છે જેની પોલીસે આપેલી વિગત મુજબ રોહીતકુમાર રાજેશભાઇ સાણદિયા જાતે પટેલ રહે. નાની વાવડીમારૂતીનગર સોસાયટીશેરી નં -૧વાળો ચોરીના બે વાલ્વ સાથે મળી આવેલ હતો જેની પુછપરછ કરતા તેને સરતાનપર રોડ ઉપર નવા બનતા લેન્ડ ડેકોર કારખાનામાંથી વાલ્વની ચોરી કરી હોવાનું સામે આવ્યું હતું અને તેને મોરબી લખધીરપુર રોડ ઉપર આવેલ "અલંકાર હાઇડ્રોલીંક" નામની દુકાન વાળા સંતોષકુમાર છીટીલાલ ગૌતમ રહે. મોરબી વાળાને વાલ્વ વેચાણ આપેલ હોવાનું સામે આવ્યું હતું જેથી પોલીસે હાલમાં ત્રણ ચોરાઉ વાલ્વ જેની કિંમત ૨.૫૦ લાખના મુદામાલ સાથે બે આરોપીની ધરપકડ કરેલ છે અને આ શખ્સોને આગળની કાર્યાવહી અર્થે મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે સોપવામાં આવેલ છે 






Latest News