મોરબીમાં જૂના મનદુખનો ખાર રાખીને દંપતીને ચાર મહિલા સહિત કુલ 5 લોકોએ મારમાર્યો: જાનથી મારી નાખવાની ધમકી વાંકાનેર બાઉન્ડ્રી નજીક ઇકો ગાડીનો ઓવરટેક કરવાની વાતમાં ખાર રાખીને યુવાનને બે શખ્સોએ ઢીકાપાટુ-પાઇપ વડે મારમાર્યો મોરબીનાં રહેતા મુમુક્ષુ વિધીબેન મહેતાએ ગૃહ ત્યાગ: 1 ફેબ્રુઆરીએ દીક્ષા અંગીકાર કરશે ટંકારાના ગણેશપર ગામે પ્રાથમિક શાળામાં પ્રજાસત્તાક પર્વ ઉજવાયો મોરબીની પી.જી.પટેલ કોલેજમાં પ્રજાસતાક પર્વની ઉજવણી કરાઇ: તેજસ્વી વિધાર્થીઓનું કરાયું સન્માન મોરબીની ભારતી વિધાલય શાળા ખાતે સાંસ્ક્રુતિક કાર્યક્રમ સાથે રાષ્ટ્રીય પર્વની ઉજવણી કરાઇ મોરબીના માણેકવાડા ગામે 77 માં પ્રજાસતાક પર્વની ઉજવણી કરાઇ મોરબીના વજેપર વિસ્તારમાં ખંઢેર મકાનમાંથી 36 બોટલ દારૂ અને 12 બિયરના ટીન ઝડપાયા આરોપીની શોધખોળ
Breaking news
Morbi Today

મોરબીના જેતપર ગામે મેલડી માતાજીનો નવચંડી યજ્ઞ-નવરંગો માંડવો યોજાશે 


SHARE











મોરબીના જેતપર ગામે મેલડી માતાજીનો નવચંડી યજ્ઞ-નવરંગો માંડવો યોજાશે 

જેતપર ( મચ્છુ) ગામે આગામી તારીખ 19 નવે.ને મંગળવારના રોજ મેલડી માતાજીના મંદિરે નવચંડી યજ્ઞ અને નવરંગા માંડવાનું આયોજન કરવામાં આવ્યું છે.

ગં.સ્વ. નિર્મળાબેન લાભુભાઈ કોટક , ગં.સ્વ. શારદાબેન રમણીકલાલ કોટક,શ્રી નિતીનભાઈ એલ. કોટક, શ્રી રાકેશભાઈ એલ. કોટક, શ્રી મીલનભાઈ એલ. કોટક, શ્રી ચેતનભાઈ આર. કોટક , શ્રી મિતેષભાઈ આર. કોટક ,શ્રી અનીલભાઈ આર. કોટક દ્વારા ખત્રી વાળી શેરી,જેતપર ( મચ્છુ) ખાતે મેલડી માતાજીનો નવચંડી યજ્ઞ, અને નવરંગો માંડવો યોજાશે. આ પ્રસંગે તારીખ 19 નવેમ્બરના રોજ સવારે 7: 30 કલાકે યજ્ઞનો પ્રારંભ થશે અને બપોરે 1 કલાકે યજ્ઞની પુર્ણાહુતિ થશે. ત્યારબાદ બપોરે 1 કલાકે મહાઆરતી તેમજ સાંજે 7 કલાકે મહાપ્રસાદનું આયોજન કરાયું છે. રાત્રે 9 કલાકે ડાકલાની રમઝટ બોલશે. જેમાં સુરેન્દ્રનગરના કલાકાર હાજર રહેશે.






Latest News