મોરબી જિલ્લાના લજાઈ પીએચસી ખાતે બ્લડ ડોનેશન કેમ્પ યોજાયો મોરબીમાં મંગલમૂર્તિ શાળા દ્વારા વિશ્વ દિવ્યાંગ દિવસની ઉજવણી કરાઈ મોરબીના જૂના ઘૂટું રોડે આગ લાગતાં છોટાહાથી વાહન સંપૂર્ણ બળીને ખાખ: કોઈ જાનહાનિ નહીં મોરબીની નવયુગ કોલેજમાં એઇડ્સ અંગે જાગૃતિ સેમિનાર યોજાયો મોરબીમાં હિન્દુ અસ્મિતા મંચ દ્વારા બાંગ્લાદેશમાં હિન્દુઓની સલામતી માટે આવેદનપત્ર આપવામાં આવ્યું સરકાર દ્વારા પ્રિ-સ્કુલ માટે બનાવાયેલ નવા નિયમોનો મોરબીમાં પ્રિ-સ્કુલના સંચાલકો દ્વારા વિરોધ હળવદના વેગડવાવ ગામ નજીક પેટ્રોલ પંપમાંથી 34 હજારના મુદામાલની ચોરીના ગુનામાં ત્રણ પૈકીનાં બે આરોપી ઝડપાયા મોરબીની પી.જી.પટેલ કોલેજમાં રોટરી ક્લબ ઓફ મોરબીના સહયોગથી CPR ટેકનીકની તાલીમ અપાઈ
Breaking news
Morbi Today

ગુજરાતમાં અફીણની ખેતીની મંજૂરી આપવા મોરબીમાં રહેતા આગેવાને કરી સીએમને રજૂઆત


SHARE

























ગુજરાતમાં અફીણની ખેતીની મંજૂરી આપવા મોરબીમાં રહેતા આગેવાને કરી સીએમને રજૂઆત

ગુજરાતના ખેડૂતોને અફીણની ખેતી કરવાની પરવાનગી આપવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે આ વાતને સાંભળીને જરા પણ ચોંકી જવાની જરૂર નથી કેમાં કે, મોરબીમાં રહેતા ઇન્ટર નેશનલ હ્યુમન રાઈટ એસો. ના જનરલ સેક્રેટરીએ સીએમને આ બાબતે લેખિતમાં રજૂઆત કરેલ છે

મોરબીમાં રહેતા ઇન્ટર નેશનલ હ્યુમન રાઈટ એસો. ના જનરલ સેક્રેટરી કે.ડી.બાવરવાએ સીએમ ભુપેન્દ્રભાઈ પટેલને રજૂઆત કરી છે તેમાં જણાવ્યુ છે કે, ગુજરાત ખેડૂતો ખેતી ક્ષેત્રે ખુબ જ પરેશાન છે અને રોક્ડ્યા પાકો ધીમે ધીમે ઓછા થતા જાય છે. જેથી ખેડૂતો આર્થીક બેહાલ થઇ રહ્યા છે. ત્યારે મધ્ય પ્રદેશમાં અમુક વિસ્તારમાં સરકારની પરમીશનથી અફીણની ખેતી કરવાની પરવાનગી આપવામાં  આવેલ છે. અને ગુજરાતમાં પણ વાતાવરણ મધ્યપ્રદેશ જેવું જ છે. અને જમીન પણ તે પ્રકારની જ છે. જેથી ગુજરાતમાં અફીણની ખેતી સંભવ છે જેથી ગુજરાતના ખેડૂતોને અફીણની ખેતી કરવાની પરવાનગી સરકારની દેખરેખ હેઠળ આપવામાં આવે તો ખેડૂતોને ફાયદો થાય તેમ છે. 














Latest News